SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૧૩૩ શ્રાવકોએ પણ તે કુસાધુનો ત્યાગ કરવો જોઇએ. કારણ કે તેનું દર્શન કરવામાં પણ ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત કહ્યું છે. (૨૯૪-૨૯૫) कत्थ अम्हारिसा पाणी दूसमादोसदूसिया । हा आणाहा कहं हुंता न हुंतो जड़ जिणागमो ॥ २९६ ॥ कुत्रास्मादृशाः प्राणिनो दुष्षमादोषदूषिताः । હા ! અનાથા: થં મવતો ન મવન્ તિ નિનાળમઃ ॥ ૨૬૬ ।। ......૬ ગાથાર્થ અવસર્પિણીના પાંચમા આરારૂપ દુમકાળના દોષથી દૂષિત બનેલા અમારા જેવા જીવો ક્યાં ? હા ! જો જિનાગમ ન હોત તો અનાથ એવા અમે કેવી રીતે હોત ?=અમારું શું થાત ? (૨૯૬) हीणायारेहिं तह, वेसविडंबगेहिं मलिणीकयं तित्थं । नियअत्थविसयविसमयदेसणाकज्जनिरएहिं ॥ २९७ ॥ हीनाचारैस्तथा वेषविडम्बकैर्मलिनीकृतं तीर्थम् । निजार्थविषयविषमयदेशनाकार्यनिरतैः ॥ २९७ ॥ ............૮૦૭ ગાથાર્થ પોતાના સ્વાર્થ માટે વિષમય દેશનારૂપ કાર્યમાં તત્પર, શિથિલાચારી અને વેષની વિડંબના કરનારાઓથી તીર્થ મલિન કરાયું છે. (૨૯૭) उच्छेइयधम्मगंथा, नत्थिक्क पयंडवायनदुघणा । कलहाइदोससहिया, संपइ कालाणुभावाओ ॥ २९८ ॥ उच्छेदितधर्मग्रन्था नास्तिक्यप्रचण्डवादनष्टघनाः । તાોિષસહિતા: સંપ્રતિ જવાનુમાન: ॥ ૨૬૮ । ............ ગાથાર્થ— હમણાં કાળના પ્રભાવથી કલહ વગેરે દોષોથી યુક્ત અને નાસ્તિકતારૂપ પ્રચંડ વાયુથી ચારિત્રરૂપ વાદળોનો નાશ કરનારા કુસાધુઓએ ધર્મગ્રંથોનો ઉચ્છેદ કરી નાખ્યો છે, અર્થાત્ ધર્મગ્રંથો પ્રમાણે દેશના આપતા નથી અને આચરતા નથી. (૨૯૮) केवि मुणिरूवपासा, फुरंति अतुक्ककरिसमुद्दामा । असंजयेत्ति संजयमालप्पा बालरम्मा य ॥ २९९ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy