________________
. ૮૦રૂ.
૧૩૨
સંબોધ પ્રકરણ ગાથાર્થ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચાર પ્રકારનો સંઘ તીર્થ કહેવાય છે. એકલો પણ સંઘ સમુદાય છે. આચાર્ય સહિત ચારે પ્રકારનો સંઘ તીર્થ કહેવાય છે.
વિશેષાર્થ- સામાન્યથી સંઘ એટલે સમુદાય. ૨૯૧મી ગાથામાં નીતિવાદી એક પણ ભાવથી સંઘ છે એમ કહ્યું છે. અહીં પ્રશ્ન થાય છેકે નીતિવાદી એક સમુદાયરૂપ નથી, એકલો જ છે. તેથી તેને સંઘ કેમ કહેવાય ? આ પ્રશ્નના સમાધાનમાં અહીં કહ્યું કે એકલો પણ સંઘ સમુદાયરૂપ છે. (૨૯૨) तित्थं तित्थे पवयणेण संगोवंगे य गणहरे पढमे । जो तं करेड़ तित्थंकरो य अण्णे कुतित्थिया ॥२९३ ॥ .. तीर्थं तीर्थे प्रवचने साङ्गोपाङ्गे च गणधरे प्रथमे। થતું જોતિ તથા તથિ: . રરૂ....
ગાથાર્થ તીર્થ (=ચાર પ્રકારનો સંઘ), અંગ-ઉપાંગ સહિત કૃત અને પ્રથમ ગણધર તીર્થ કહેવાય. આવા તીર્થને જે કરે તે તીર્થકર કહેવાય, બીજાઓ કુતીર્થિક છે. (૨૩)
जो उस्सुत्तं भासइ, सद्दहइ कुणइ कारवे अण्णं । अणुमन्नइ कीरंतं, मणसा वाया वि काएणं ॥२९४ ॥ य उत्सूत्रं भाषते श्रद्दधते करोति कारयत्यन्यम् । અનુમતે પુર્વતં મનસા વાવાડી શાન . ર૨૪ . ...૮૦૪ मिच्छद्दिट्ठी नियमा, सावएहि पि सो वि मुणिरूवो। परिहरियव्वो जं दंसणे वि पच्छित्तं तस्स चउगुरुयं ॥ २९५ ॥ मिथ्यादृष्टिनियमात् श्रावकैरपि सोऽपि मुनिरूपः । પરિહર્તવ્યો ય રવિ પ્રાયશ્ચિત્ત ત વતુમ્ II ર૪૧ I ....૮૦૧
ગાથાર્થ જે ઉસૂત્ર (=સૂત્ર વિરુદ્ધ) બોલે, શ્રદ્ધા કરે છે, આચરે છે, બીજાની પાસે કરાવે છે=આચરાવે છે, કરતા એવા બીજાની મન, વચનથી કે કાયાથી અનુમોદના કરે છે તે નિયમા મિથ્યાદષ્ટિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org