________________
ગુરુ અધિકાર વિભાગ-૨
૧૩૧ सव्वो वि नाणदंसणचरणगुणविभूसियाण समणाणं। समुदाओ होइ संघो गुणसंघाउत्ति काऊणं ॥२९० ॥ सर्वोऽपि ज्ञान-दर्शन-चरणगुणभूषितानां श्रमणानाम् । સમુથો પવતિ સો મુલ્લત તિ વૃવા II ર૬૦ ...૮૦૦ ગાથાર્થ– જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ગુણોથી વિભૂષિત સાધુઓનો સઘળો ય સમુદાય સંઘ છે. કેમ કે તેમાં ગુણોનો જે સંઘાત (ક્સમૂહ) હોય તે સંઘ કહેવાય એવો સંઘ શબ્દનો અર્થ તેમાં ઘટે છે. (ર૯૦) इक्को वि नीइवाई, अवलंबतो विसुद्धववहारं। सो होइ भावसंघो, जिणाण आणं अलंघतो ॥२९१ ॥ एकोऽपि नीतिवादी अवलम्बमानो विशुद्धव्यवहारम् । સ મવતિ માવસ નિનાનામાશામgયન્ II ર II ૮ ૦૨ ગાથાર્થ– જિનાજ્ઞાનું ઉલ્લંઘન ન કરનાર, (એથી જ) વિશુદ્ધ વ્યવહારનું આલંબન લેતો અને એથી જ) નીતિવાદી=ન્યાયને કહેનાર તે એક હોય તો પણ ભાવથી સંઘ છે. ' વિશેષાર્થ– જ્યારે સંઘમાં આ મુમુક્ષુ (દીક્ષાર્થી) કોનો શિષ્ય ગણાય? આ ક્ષેત્રની માલિકી કોની ગણાય? અમુક સાધુ વગેરે અમુક પ્રવૃત્તિ કરે છે તે યોગ્ય છે કે નહિ? ઈત્યાદિ વિવાદ ઉપસ્થિત થાય ત્યારે રાગ-દ્વેષ વિના ( કોઈનો પક્ષપાત કર્યા વિના) ન્યાયથી જે યોગ્ય હોય તે જ કહે તે નીતિવાદી છે. આ રીતે ન્યાય આપવાની પ્રવૃત્તિને જૈનશાસનમાં લોકોત્તર વ્યવહાર કહેવાય છે. આ અંગે વિસ્તૃત વર્ણન ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથના બીજા ઉલ્લાસમાં છે. (૨૯૧).
तित्थं चाउव्वण्णो, संघो संघो वि इक्कगो पक्खो। . चाउव्वण्णो वि संघो, सायरिओ भण्णए तित्थं ॥२९२ ॥ આ તીર્થ વતુર્વ: સસલેણે પક્ષ
વતુર્વર્ગોf [ સીવા મળ્યતે તીર્થનું રર .... ૮૦૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org