SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ . સંબોધ પ્રકરણ ગાથાર્થ ઇત્યાદિ અનેક ગુણ સમૂહથી યુક્ત અને સારણાદિમાં પ્રવૃત્ત હોય એવા સામાન્ય પણ મુનિઓ જે ગણમાં હોય તે ગચ્છ ગચ્છ છે. (૨૮૬) एरिसमुणिसमुदाओ, जिणआणाकारओ य सो गच्छो।। अण्णो सो कागणुव्व, नडपेडनिहो य लोयाणं ॥२८७ ॥ एतादृशमुनिसमुदायो जिनाज्ञाकारकश्च स गच्छः। . બચ સ વાળવદ્ ટોનિમશ તોછાનામ્ II ર૮૭ | . ૭૧૭ ગાથાર્થ– જે ગચ્છમાં આવા પ્રકારનો જિનાજ્ઞાકારી મુનિસમુદાય છે તે ગચ્છ ગચ્છ છે. અન્ય ગચ્છ લોકોના કુસમુદાય જેવો અને નટોના ટોળા જેવો છે. (૨૮૭) एगो साहू एगा, य साहूणी सावओ य सड्डी वा। आणाजुत्तो संघो, सेसो पुण अट्ठिसंघाओ॥२८८ ॥ एकः साधुरेका च साध्वी श्रावकश्च श्राद्धी वा। માયુp: gશેષ: પુનરસિંધત: II ર૮૮ II........ .... ૭૨૮ ગાથાર્થ– આજ્ઞાયુક્ત એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક શ્રાવિકા પણ સંઘ છે અને એ સિવાયનો મોટો પણ સમુદાય આજ્ઞારહિત હોવાથી સંઘ નથી, કિંતુ કેવળ હાડકાનો ઢગલો છે. કારણ કે આજ્ઞારહિત સમુદાય ભાવ સંઘાત ન હોવાથી તેમાં સંઘાતપદનો આવો જ અર્થ ઘટે છે. (૨૮૮) (ગુ.ત.વિ.ઉ.૨. ગા-૧૨૯) निम्मलनाणपहाणो, सणजुत्तो चरित्तगुणवंतो। तित्थयराण य पुज्जो, वुच्चइ एयारिसो संघो ॥२८९॥ निर्मलज्ञानप्रधानो दर्शनयुक्तश्चारित्रगुणवान् । તીર્થરાળ વ પૂજ્ય ડચતે તાદ: સર II ર૮૧ I .... ૭૨૬ ગાથાર્થ– નિર્મળ જ્ઞાનની પ્રધાનતાવાળો, સમ્યગ્દર્શનથી યુક્ત અને ચારિત્રગુણથી યુક્ત હોય એવો સંઘ તીર્થકરોને પણ પૂજ્ય છે એમ કહેવાય છે. (૨૮૯) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy