________________
ગુરુ અધિકાર વિભાગ-૨
૧૨૯
થાય તે ૧–ઉદ્ગમોપઘાત. સોળ ઉત્પાદના દોષો પૈકી કોઇ દોષ સેવવાથી ૨ ઉત્પાદનોપઘાત. દશ એષણાઓને અંગે કોઇ દોષ સેવવાથી ૩–એષણોપઘાત. સંયમમાં અકલ્પ્સ, નિષિદ્ધ કે લક્ષણરહિત ઉપકરણોનો ઉપભોગ કરવાથી ૪-પરિહરણોપઘાત, વસ્ત્ર, પાત્ર વગેરેનું પરિકર્મ એટલે ‘રંગવાં-ધોવાં' વગેરે ક્રિયા શોભા માટે કરવાથી (સ્વાધ્યાયનું અને સંયમનું પરિશાટન-હાનિ થાય તેથી તે) ૫– પરિશાટનોપઘાત. પ્રમાદ વગેરેને વશ થઇ જ્ઞાનાચારમાં અકાળે સ્વાધ્યાય કરવો' વગેરે કરવાથી ૬-જ્ઞાનોપઘાત. શ્રીજિનવચનમાં શંકાદિ કરવારૂપ દર્શનાચારમાં અતિચારો સેવવાથી ૭–દર્શનોપઘાત. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ અષ્ટપ્રવચનમાતાનું યથાયોગ્ય પાલન નહિ કરવાથી ૮ચારિત્રોપઘાત. શરીરાદિની મૂર્છાપૂર્વક સંરક્ષણ કરવારૂપ પરિગ્રહપરિહાર વ્રતને ઉપઘાત લગાડવાથી૯–સંરક્ષણોપઘાત. અને ગુર્વાદિ સાધુગણ પ્રત્યે અપ્રીતિ વગેરે કરવારૂપ વિનયનો ઉપઘાત કરવાથી ૧૦—અચિઅત્તોપઘાત. (૨૮૪)
अट्ठा १ णट्ठा २ हिंसा ३, कम्हा ४ दिट्ठी अ ५ मोस ६ दिन्ने य ७ । अज्झप्प ८ माण ९ मित्ते १०, माया ११ लोभे १२ रिया १३ तेर ॥ २८५ ॥
अर्थानर्थहिंसाऽकस्माद् दृष्टिश्च मृषाऽदत्ता च । અધ્યાત્મ-માન-મિત્રાળિ માયાતોમૌ ફર્યાં યોવશ ॥ ૨૮॥ ........
ગાથાર્થ અર્થ, અનર્થ, હિંસા, અકસ્માત્, દૃષ્ટિવિપર્યાસ, મૃષા, અદત્તાદાન, અધ્યાત્મ, માન, મિત્ર, માયા, લોભ અને ઇર્ષ્યાપથિકી એ ૧૩ ક્રિયાસ્થાનો છે.
વિશેષાર્થ આનો અર્થ પરિશિષ્ટમાં તેર અંકવાળા પદાર્થોમાં જણાવ્યો છે. (૨૮૫)
इच्चाइ अणेगगुणगण- कलिया ललिया य सारणाईसु । सामन्ना अवि मुणिणो, जत्थ गणे एरिसा हुंति ॥ २८६ ॥ इत्याद्यनेकगुणगणकलिता ललिताश्च सारणादिषु । સામાન્યા અપિ મુનયો યંત્ર મળે તાદશા મવન્તિ II ૨૮૬. I ............૬૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org