________________
૧૨૮ •
સંબોધ પ્રકરણ ગાથાર્થ– શ્રી આચારાંગ સૂત્રની બીજી ચૂલિકાના સપ્તસપ્તતિકા નામના સાત અધ્યયનોમાં સ્થાનક્રિયા, નિષઘાક્રિયા, વ્યુત્સર્ગક્રિયા, શબ્દક્રિયા, રૂપક્રિયા, પરક્રિયા, અન્યોન્યક્રિયા એ સાતનું વર્ણન છે.
વિશેષાર્થ (૧) સ્થાનક્રિયા- કાયોત્સર્ગ આદિનું સ્થાન જોવાનું કહ્યું છે. (૨) નિષધાકિયા– સ્વાધ્યાયને યોગ્ય સ્થાનનું વર્ણન છે. (૩). વ્યુત્સર્ગક્રિયા–મલ-મૂત્ર આદિના ત્યાગનું વર્ણન છે. (૪) શબ્દદિયાસંભળાતા શબ્દોમાં રાગ-દ્વેષનો ત્યાગ કરવાનું કહ્યું છે. (૫) રૂપક્રિયાજોવામાં આવેલા રૂપોમાં રાગ-દ્વેષનો ત્યાગ કરવાનું કહ્યું છે. (૬) પરક્રિયા– પગ ધોવા આદિની ક્રિયા બીજાની પાસે નહિ કરાવવાનો ઉપદેશ છે. (૭) અન્યો ક્રિયા– એક બીજાની પાસે પગ ધોવડાવવા આદિ ક્રિયા નહિ કરાવવાનો ઉપદેશ છે. (૨૮૨) निव १ सिद्धि २ इत्थि ३ पुरिसे ४, परपवियारेय५ सपवियारेय६ । अप्परयसुर ७ दरिद्दे ८, सड्ढे ९ हुज्जा नव नियाणा ॥२८३ ॥ 7પ-કૃષિ-સ્ત્રી-પુરૂષપુ પવિવારે સ્વપ્રવિવારેવા માતપુર-દ્ધિયોઃ શ્રાદ્ધ મવત્તિ નવનિતાના િ ર૮૩ I ... ૭૬૩
ગાથાર્થ-રાજા, શ્રેષ્ઠી, સ્ત્રી, પુરુષ, પરપ્રવિચાર, સપ્રવિચાર, અલ્પરતસુર, દરિદ્ર અને શ્રાવક સંબંધી નિયાણું કરવું એમ નવ નિયામાં છે.
વિશેષાર્થ– આનો અર્થ પરિશિષ્ટમાં નવ અંકવાળા પદાર્થોમાં જણાવ્યો છે. (૨૮૩) उग्गम १ उप्पा २ एसण ३, परिहर ४ परिसाड५ तहय नाणतिगे ८ । संरक्खणा ९ चियत्ते १०, उवधाया दस इमे हुंति ॥ २८४ ॥ उद्गमोत्पादनैषणा परिहर-परिशाटेषु तथा च ज्ञानत्रिके। સંરક્ષણાવિયૉ ૩યાતા ને ભક્તિા ૨૮૪ | » ૭૬૪ ગાથાર્થ– ઉદ્ગમ, ઉત્પાદન, એષણા, પરિહરણ, પરિશાટન, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સંરક્ષણ અને અચિત્ત એમ દશ ઉપઘાતો છે.
વિશેષાર્થ– આહાર-વસ્ત્ર-પાત્ર-શવ્યા વગેરેને મેળવવામાં (પૂર્વ કહ્યા તે) સોળ ઉદ્ગમ દોષો પૈકી કોઈ દોષ લગાડવાથી ચારિત્રનો ઉપઘાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org