________________
૧૨૫
ગુરુ અધિકાર વિભાગ-૨ છે. તેમાં પણ ભોજન ન કરે. સાધુને ઉપવાસવાળા જોઇને રાજા વગેરે પ્રાય દયાળુ થાય અને તેથી છોડી દે. બ્રહ્મચર્યગુપ્તિ-મૈથુન વિરમણ વ્રતની રક્ષા માટે સાધુ ભોજન ન કરે. ઉપવાસ કરનારા સાધુનો કામ ભાગી જાય છે. પ્રાણિદયા– જીવોની રક્ષા માટે સાધુ ભોજન ન કરે. વર્ષાદ, ધુમસ, સચિત્તરજની વૃષ્ટિ વગેરેમાં સાધુ ભિક્ષા માટે ન ફરે. જેથી જીવરક્ષા થાય. તપ- ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપ કરવા માટે સાધુ ભોજન ન કરે. શરીરત્યાગ અંતસમયે મૃત્યુ નજીકમાં છે એમ જાણીને સંલેખનાપૂર્વક અનશન કરે. (૨૭૬) संसट्ठमसंसट्टा, उद्धड तह अप्पलेविया चेव।। उग्गहिया पग्गहिया, उज्झियधम्मा य सत्तमिया ॥२७७ ॥ संसृष्टाऽसंसृष्टद्धता तथाऽल्पलेपिका चैव । અવગૃહીતા પ્રગૃહીતોષુિધવ સમા II ર૭૭ .... ૭૮૭ ગાથાર્થ– સંસૃષ્ટા, અસંસૃષ્ટા, ઉધૃતા, અલ્પલેપા, અવગૃહીતા, પ્રગૃહીતા અને ઉતિધર્મા એમ સાત પિડેષણા છે.
વિશેષાર્થ– આનો અર્થ પરિશિષ્ટમાં સાત અંકવાળા પદાર્થોમાં જણાવ્યો છે. (૨૭૭) पाणेसणावि एवं, नवरि चउत्थीए होइ नाणत्तं । सोवीरायामाई, जमलेवाडत्ति समयुत्ती ॥२७८ ॥ पानैषणाप्येवं नवरं चतुर्थां भवति नानात्वम् । સવીરમાદિ વલ્લે રિતિ સમય િ. ર૭૮ , - ૭૮૮
ગાથાર્થ એ જ રીતે પારૈષણા પણ અસંસૃષ્ટાદિ સાત પ્રકારે સમજવી. માત્ર ચોથી અલ્પલેપામાં ભેદ છે. કારણ કે કાંજી-ઓસામણ વગેરે અલેપકૃત છે, એમ શાસ્ત્રમાં કહેલું છે. (૨૭૮). बाणउसयं पिंडेसणाइदोसाण वज्जिऊण सया।
जो गिण्हइ अगेहिओ, पिंडं परिभुंजए साहू ॥२७९ ॥ _ द्विनवतिशतं पिण्डैषणादिदोषाणां वर्जयित्वा सदा ।
યો ગૃહત્યગૃદ્ધિા : પિન્ક પરિપુષ્ટિ સાધુ / ર૭૬ II . ૭૮૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org