________________
સંબોધ પ્રકરણ
ગાથાર્થ—જે સાધુ પિંડૈષણા વગેરેના ૧૯૨ દોષોનો ત્યાગ કરીને પિંડને ગ્રહણ કરે છે, તે સાધુ આસક્તિ વિના આહારનો પરિભોગ કરે છે.
૧૨૬
વિશેષાર્થ ૧૯૨ દોષો આ પ્રમાણે છે–૪૨ ગોચરીના દોષો, ૫ માંડલીના દોષો, ૭ પિંડૈષણા અને ૭ પાણૈષણાના દોષો આમ કુલ ૬૧ થયા. તેમાં હનન-પચન-ક્રયણ એ ત્રણ દોષો ઉમેરતા ૬૪ થયા. આ ૬૪ દોષો પોતે સ્વયં ન સેવે, બીજા પાસે ન સેવડાવે, સેવતા હોય તેની અનુમોદના ન કરે. ૬૪ને ૩થી ગુણતા ૧૯૨ થાય. (૨૭૯)
उज्जू १ गंतुं पच्चागई अ २ गोमुत्तिया ३ पयंगविही ४ । पेडा य ५ अद्धपेडा ६, अब्भितर ७ बाहिसंबुक्का ८ ॥ २८० ॥
ऋज्वी गत्वाप्रत्यागतिश्च गोमूत्रिका पतङ्गविथी । પેય વાર્યમેવડ મ્યન્ત નહિ.સંબુ ॥ ૨૮ .............
.૭૬૦
ગાથાર્થ— ઋજવી, ગત્વા પ્રત્યાગતિ, ગોમૂત્રિકા, પતંગવિથી, પેટા, અર્ધપેટા, અત્યંતરશંબૂકા અને બાહ્યશંબૂકા એ આઠ ગોચર ભૂમિઓ છે. વિશેષાર્થ આનો અર્થ પરિશિષ્ટમાં આઠ અંકવાળા પદાર્થોમાં જણાવ્યો છે. (૨૮૦)
जहचिंतिय १ सपरग्गह २ सउग्गह ३ परुग्गहे ४ सइगुवगहे ५ । सागारि संथारुग्गह ६ अह संथर ७ ओग्गहा सत्त ॥ २८९ ॥
યથાવિન્તિત-સ્વપાવપ્રઃ-સ્વાવગ્રહ-પાવગ્રહ-સ્વાવપ્રહાઃ
। સારિસંથારાવપ્રદ-યાસંસ્તારવપ્રદૌ સત ।। ૨૮૬ ...............
ગાથાર્થ— ૧. યથાચિંતિત, ૨. સ્વપરઅવગ્રહ, ૩. સ્વઅવગ્રહ, ૪. પરાવગ્રહ, ૫. સ્વાવગ્રહ, ૬. સાગારિક સંથારઅવગ્રહ, ૭. યથાસંથારાવગ્રહ એમ સાત અવગ્રહ છે
વિશેષાર્થ— ‘અવગ્રહ’ એટલે વસતિને (રહેઠાણ-ઉપાશ્રયને) અંગે સાત પ્રકારની પ્રતિમાઓ (પ્રતિજ્ઞાઓ) જાણવી. તે આ પ્રમાણે–(૧) “આવો આવો અમુક ઉપાશ્રય મેળવવો, બીજો નહિ” એમ પ્રથમથી અભિગ્રહ કરીને તેવાની જ યાચના કરીને મેળવે તે પહેલી પ્રતિજ્ઞા. (૨)
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org