________________
ગુરુ અધિકાર વિભાગ-૨
૧૨૩ संयोजना प्रमाणमङ्गारो धूमकारणे चैव। ૩ર-પpપાને સવહિાગનારા પ્રથમ II ર૭૪ ......... ૭૮૪
ગાથાર્થ સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ અને કારણ (=કારણાભાવ) એ પાંચ માંડલીના દોષો છે. સંયોજનાના ઉપકરણ અને ભક્તપાન એમ બે ભેદ છે. તે બંનેના બાહ્ય અને અત્યંતર એમ બેબે ભેદ છે.
વિશેષાર્થ– (૧) સંયોજના એટલે (આહારાદિને સ્વાદિષ્ટ બનાવવા કે વિભૂષા કરવા) અન્ય દ્રવ્યને મેળવવું. (૨) પ્રમાણ એટલે આહારના પ્રમાણથી અધિક ભોજન કરવું. (૩) અંગાર એટલે ભોજનમાં રાગ કરવો. (૪) ધૂમ એટલે ભોજનમાં દ્વેષ કરવો. (૫) કારણ એટલે સુધાની વેદના વગેરે કારણ વિના ભોજન કરવું.
(૧) ઉપકરણ સંયોજના- ઉપકરણની સંયોજના કરતો સાધુ (નવા) ચોલપટ્ટાની પ્રાપ્તિ થતાં વિભૂષા નિમિત્તે સુશોભિત (નવા) કપડો કે પાંગરણી માંચીને બહાર પહેરે એ બાહ્ય ઉપકરણ સંયોજના છે, અને એ રીતે મકાનમાં પહેરે તે અત્યંતર ઉપકરણ સંયોજના છે. (૨) આહાર સંયોજના– ભિક્ષામાં ફરતાં દૂધ, દહીં આદિ મળતાં સ્વાદિષ્ટ બનાવવા તેમાં ગોળ-સાકર વગેરે નંખાવે તે બાહ્ય આહાર સંયોજના અને મકાનમાં તે પ્રમાણે કરે તે અત્યંતર આહાર સંયોજના. આહારની અત્યંતર સંયોજના પાત્રમાં, હાથમાં અને મુખમાં એમ ત્રણ રીતે થાય. પાત્રમાં
ખાખરો અને ગોળ, ઘી વગેરે ભેગું કરીને સ્વાદિષ્ટ બનાવીને વાપરે તે - - પાત્ર અત્યંતર સંયોજના છે. હાથમાં કોળિયો લઈને ખાંડ આદિ સાથે
ભેગું કરે તે હસ્ત અભ્યતર સંયોજના છે અને મોઢામાં તે ભેગું કરે તે મુખ અત્યંતર સંયોજના છે. (૨૭૪).
वेयणवेयावच्चं, इरियट्ठाए य संजमट्ठाए। तह पाणवत्तियाए, छद्रं पुण धम्मचिंताए ॥ २७५ ॥ वेदना-वैयावृत्त्ये ईयर्थं च संयमार्थम् । તથા પ્રાણપ્રત્યયેન પs પુનર્ધવિનાયા II ર% » ૭૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org