________________
૧૦૨
સંબોધ પ્રકરણ लोभाणुं वेदयन् यः खलूपशमकश्च क्षपको वा। स सूक्ष्मसंपरायो यथाख्यातो न तु किञ्चित् ॥ २६१ ॥ ... .... ७७१ . ગાથાર્થ જે ઉપશમક કે ક્ષપક લોભાણુને (=સૂક્ષ્મ લોભને) વેદી રહ્યો છે=અનુભવી રહ્યો છે તે સૂક્ષ્મ-સંપરાય છે. જે ઉપશમક કે ક્ષપક सोमाने °४२५९॥ वहतो नथी ते यथाज्यात छ. (२६१). तह अहखायचरित्तं, छाउम्मत्थियकेवलित्ते य।. . चढणपडणस्स भयणा, पढमे बीए वि नो पडणं ॥ २६२ ॥.. तथा यथाख्यातचारित्रं छाद्यस्थिककेवलित्वे च। आरोहणपतनस्य भजना प्रथमे द्वितीयेऽपि नो पतनम् ।। २६२ ।। ..... ७७२.
ગાથાર્થ– યથાખ્યાત ચારિત્ર છvસ્થાવસ્થામાં અને કેવલિપણામાં હોય છે. ઉપશમકમાં ચડવામાં પડવાની ભજના છે, અર્થાત કોઈ ઉપશમક ચઢતાં ચઢતાં પડે પણ ખરો. ક્ષેપકમાં પડવાની ભજના નથી ४, मथात् १५४ यढतां यढतां न ४ ५3, अवश्य 6५२ 14. (२६२) उवसंते १ खीणंमि वि, जो खलु कम्ममि मोहणिज्जंमी। छउम्मत्थो य जिणो, वा अहक्खायसंजओ स खलु ॥ २६३ ॥ उपशान्ते क्षीणेऽपि यः खलु कर्मणि मोहनीये। छद्मस्थश्च जिनो वा यथाख्यातसंयतः स खलु ॥ २६३ ॥......... ७७३
ગાથાર્થ– મોહનીય કર્મનો ઉપશમ કે ક્ષય થઈ જતાં જે યથાખ્યાત સાધુ બને છે તે છત્મસ્થ હોય કે કેવળી હોય.
વિશેષાર્થ– ૧૧મા ગુણસ્થાને રહેલ ઉપશમક અને બારમા ગુણસ્થાને રહેલ ક્ષેપક છદ્મસ્થ યથાખ્યાત છે અને તેરમા ગુણસ્થાને રહેલ ક્ષેપક वणी यथाज्यात छ. (२६3) पन्नवण १ वेय २ रागे ३ कप ४ चरित्त ५ पडिसेवणा ६ नाणे ७ । तित्थे ८ लिंग ९ सरीर१० खित्ते ११ काल १२ गइ १३ व्हि १४ संजम १५ निगासे १६ ॥२६४॥ प्रज्ञापना-वेद-रागे कल्प-चारित्र-प्रतिसेवना-ज्ञाने। तीर्थे लिङ्ग-शरीरे क्षेत्रे काल-गति-स्थिति-संयम-निकर्षे ॥ २६४ ॥७७४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org