________________
૧૦૩.
ગુરુ અધિકાર વિભાગ-૨ जोगु १७ वओग १८ कसाए १९ लेसा २० परिणाम २१ बंधणे २२ वेए २३ । कम्मोदीरण २४ उवसं-पजहण २५ सण्णा य २६ आहारे २७ ॥ २६५ ॥ योगोपयोग-कषाये लेश्या-परिणाम-बन्धने वेदे । વકીરણો સાધાન-સંશાશ્ચાહારે આ ર૬ધ II . .७७५ भव २८ आगरिसे २९ कालं ३०-तरेय ३१ समुधाय ३२ खित्त ३३ फुसणा य ३४ । भावे ३५ परिमाणं ३६ खलु अप्पाबहुयं ३७ नियंठाणं ॥ २६६ ॥ ભવા-ડર્ષે માતા-ડોરે ૨ સમુયાત-ક્ષેત્ર-સ્પર્શનાહ્યા. ભાવે પરિમાણં વન્ધન્યવહુ નિથાનામ્ II રદ્દ II
ગાથાર્થ– ૧. પ્રજ્ઞાપના, ૨. વેદ, ૩. રાગ, ૪. કલ્પ, ૫. ચારિત્ર, ૬. પ્રતિસેવના, ૭. જ્ઞાન, ૮. તીર્થ, ૯. લિંગ, ૧૦. શરીર, ૧૧. ક્ષેત્ર, ૧૨. કાલ, ૧૩, ગતિ, ૧૪. સ્થિતિ, ૧૫. સંયમ, ૧૬. સંનિકર્ષ, ૧૭. યોગ, ૧૮. ઉપયોગ, ૧૯. કષાય, ૨૦. વેશ્યા, ૨૧. પરિણામ, ૨૨. બંધન, ૨૩. વેદ, ૨૪. કદીરણ, ૨૫. ઉપસંપદ્હાની, ૨૬. સંજ્ઞા, ૨૭. આહાર, ૨૮. ભવ, ૨૯. આકર્ષ, ૩૦. કાલ, ૩૧. અંતર, ૩૨. સમુદ્ધાત, ૩૩. ક્ષેત્ર, ૩૪. સ્પર્શના, ૩૫. ભાવ, ૩૬. પરિમાણ, ૩૭. અલ્પબદુત્વ - આ તારોથી નિગ્રંથની પ્રરૂપણા કરવામાં આવશે.
વિશેષાર્થ– (૧) પ્રજ્ઞાપનાકાર- પ્રજ્ઞાપના એટલે નિગ્રંથપદથી - અભિધેય જેનિગ્રંથ મુનિ તેના સામાન્યથી ભેદોની પ્રરૂપણા.તેમાં પુલાક, બકુશ, કુશીલ, નિર્ગથ અને સ્નાતક એમ પાંચ નિગ્રંથો કહ્યા છે.
(૨) વેદધાર-પુલાકને સ્ત્રીવેદ ન હોય. કારણ કે સ્ત્રીવેદીને તેવી લબ્ધિ ન પ્રગટે. આથી પુલાકને પુરુષવેદ કે નપુસંકવેદ હોય. જે પુરુષ હોવા છતાં લિંગછેદ આદિથી નપુંસકવેદવાળી બને તેવો નપુંસકવેદી અહીં જાણવો, અર્થાત્ કૃત્રિમ નપુંસક સમજવો, જન્મથી નપુંસક નહિ, આથી જ “પુરિjaણ વા હોm=“જન્મથી પુરુષ છતાં લિંગભેદ આદિથી થયેલ નપુંસકદવાળામાં હોય એવું (ભગવતીનું) સૂત્ર છે. બકુશ આદિમાં પણ નપુંસકવેદની આ પ્રમાણે જ વિચારણા કરવી. બકુશ અને પ્રતિસેવનાશીલ બધાય વેદવાળા હોય. પુલાક,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org