________________
१००
इत्वरिकं यावत्कथिकं द्विविधं सामायिकं ज्ञातव्यम् । प्रथमान्तिमतीर्थे प्रथमं मध्यविदेहे यावत्कथिकम् ॥ २५४ ॥......... ७६४ ગાથાર્થ— સામાયિક ચારિત્ર ઇત્વરિક અને યાવત્કથિક એમ બે પ્રકારનું જાણવું. ઇત્વર સામાયિક પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં હોય છે. મધ્યમ બાવીસ તીર્થંકરોના તીર્થમાં અને મહાવિદેહ ક્ષેત્રમાં यावत्ऽथिऽ यारित्र होय छे. ' (२५४)
सामाइयंमि उकए, चाउजामं अणुत्तरं धम्मं ।
तिविहेण फासियं ते, सामाइयसंजते य खलु ॥ २५५ ॥
सामायिके तु कृते चातुर्याममनुत्तरं धर्मम् ।
त्रिविधेन स्पृष्टं ते सामायिकसंयताः च खलु ॥ २५५ ॥
સંબોધ પ્રકરણ
७६५
ગાથાર્થ– જેમનાથી સામાયિક કર્યે છતે ત્રિવિધથી ચાર મહાવ્રતવાળો અને અનુત્તર એવો ચારિત્ર ધર્મ પ્રાપ્ત કરાયો છે તે સામાયિક સાધુઓ छे. (२५५)
सइयार १ निरइयारं २, छेओवट्टावणं भवे दुविहं । मज्झिमजिणाण समए, विदेहखित्तंमि तं नत्थि ॥ २५६ ॥
सातिचार-निरतिचारं छेदोपस्थापनं भवेद् द्विविधम् ।
मध्यमजिनानां समये विदेहक्षेत्रे तन्नास्ति ॥ २५६ ॥ .
. ७६६
ગાથાર્થ– છેદોપસ્થાપનીય ચારિત્ર સાતિચાર અને નિરતિચાર એમ બે પ્રકારનું છે. ભરતક્ષેત્રમાં મધ્યમ જિનેશ્વરોના તીર્થમાં અને મહાવિદેહ ક્ષેત્રમાં છેદોપસ્થાપનીય ચારિત્ર હોતું નથી. (૨૫૬)
छित्तू णियपरियागं, पोराणं जो ठवेति अप्पाणं । धम्मंमि पंचजामे, छेओवद्वावणं स खलु ॥ २५७ ॥
छित्त्वा निजपयार्यं पुराणं यः स्थापयत्यात्मानम् । धर्मे पञ्चयामे छेदोपस्थापनं स खलु ॥ २५७ ॥
૧. પાંચ ચારિત્રનું વિશેષ સ્વરૂપ પરિશિષ્ટમાં પાંચ અંકના પદાર્થોમાં જણાવ્યું છે.
For Personal & Private Use Only
Jain Education International
७६७
www.jainelibrary.org