________________
દેવ અધિકાર
नाग्रपूजाजनितं निर्माल्यमसकृत् भोगविनष्टं यद् । न लोके मानहरं चैत्यद्रव्ये स्थापयेत् ॥ ९४ ॥
९४
ગાથાર્થ જે દ્રવ્ય અગ્રપૂજાથી ઉત્પન્ન કરેલું ન હોય, જે દ્રવ્ય અનેકવાર ભોગ કરવાના કારણે વિનાશ ન પામ્યું હોય, એથી નિર્માલ્ય હોય અને એથી જ લોકમાં આદરને હરનારું ન હોય, અર્થાત્ લોકમાં અનાદરણીય ન હોય, તેવું દ્રવ્ય ચૈત્યદ્રવ્યમાં રાખે, અર્થાત્ એવું દ્રવ્ય જિનપ્રતિમાની ભક્તિ માટે રાખે.
..............
વિશેષાર્થ" અગ્રપૂજામાં મૂકેલાં ફળ-નૈવેદ્ય વગેરે દ્રવ્યોથી ફરી પૂજા ન થાય અને તે દ્રવ્યો વેચીને ઉત્પન્ન કરેલી રકમથી લીધેલાં દ્રવ્યોથી પણ પૂજા ન થાય. તથા જિનબિંબ ઉપર ચઢાવેલું પણ જે નિસ્તેજ થયું હોય, જેની શોભા ચાલી ગઇ હોય, જે ગંધ બદલાઇ જવાથી વિર્ગંધવાળું થયું હોય, તેથી શોભાના અભાવે દર્શન કરનારા ભવ્ય જીવોના મનને પ્રમોદ ન ઉપજાવી શકે તેવાં દ્રવ્યો નિર્માલ્ય ગણાય. આથી તે દ્રવ્યોથી ફરી ભક્તિ ન થાય. જિનપ્રતિમા ઉપર ચઢાવેલાં વસ્ત્રો, મુગુટ, અલંકારો વગેરે નિર્માલ્ય ન ગણાય. એથી એ દ્રવ્યો વારંવાર પણ જિનપ્રતિમા ઉપર ચઢાવી શકાય. (૯૪)
पवरगुणहरिसजणयं, पहाणपुरिसेर्हि जं तयाइण्णं । વાળોહિ વયં, ધીરા તે સ્થિતિ બિળ∞ ॥
॥
प्रवरगुणहर्षजनकं प्रधानपुरुषैर्यद् तदाकीर्णम् । વ્હાને. તું ધીરા તર્ ધ્રુવ નનવ્યમ્ । . । ................ ગાથાર્થ ઉત્તમ ગુણ અને હર્ષ કરનાર જે દ્રવ્ય એક અથવા અનેક પ્રધાન પુરુષો વડે પરિપૂર્ણ (=એકઠું) કરાયું હોય તેને ધીરપુરુષો દેવદ્રવ્ય કહે છે. (૯૫)
मंगलदव्वं निहिदव्वं सासयदव्वं च सव्वमेगट्ठा । आसायणपरिहारा, जयणाए तं खु ठायव्वं ॥ ९६ ॥
૬૭
मङ्गलद्रव्यं निधिद्रव्यं शाश्वतद्रव्यं च सर्वे एकार्थाः ।
आशातनापरिहाराद् यतनया तत् खलु स्थापयितव्यम् ॥ ९६ ॥
For Personal & Private Use Only
Jain Education International
.९६
*******..
www.jainelibrary.org