________________
૬૩
દેવ અધિકાર કોઈ પણ સમયે હાસ્ય સહિત ક્રીડા વગેરે પણ કરતા નથી. અહીં “ક્રીડા વગેરે” એ સ્થળે રહેલા વગેરે શબ્દથી વિવિધ પ્રકારના વિકારી વચનો સમજવા. “વગેરે પણ” એ સ્થળે રહેલા પણ શબ્દથી અન્ય સંભોગ વગેરે મોટા અપરાધનો અભાવ જાણવો. અહીં અપ્સરાઓનો જે ઉલ્લેખ કર્યો છે તે અપ્સરાઓ સહાસ્ય ક્રિીડા આદિનું સ્થાન હોવાથી તેમની સાથે હાસ્યાદિનો ત્યાગ કરવો એ દેવા માટે દુષ્કર છે, એ જણાવવા માટે છે. (૮૬) (ઉપદેશપદ-ગા-૪૧૧) तंबोलपाणभोयणु-वाहणथीभोगसुवणनिट्ठिवणं । मुत्तुच्चारं जूयं, वज्जे जिणनाहचेइहरे॥८७॥ તસ્વોત્ત-પાન-ધોનનોપાન-શ્રીગો-શયન-નિષ્ઠીવનનું મૂત્રોવારંવૂd ૨ વયે નિનનાથજૈત્યગૃાા ૮૭ »૮૭
ગાથાર્થ– તંબોલ ખાવું, પાણી પીવું, ભોજન કરવું, પગરખાં પહેરવાં (કે રાખવા), મૈથુન કરવું, શયન કરવું, ઘૂંકવું, પેશાબ કરવો, ઝાડો કરવો, જુગાર ખેલવો, આ દશ પ્રકારની આશાતનાનો જિનમંદિરમાં ત્યાગ કરવો. (૮૭). दिट्ठीइ वि जिणिंदाणं, सव्वं असणाइभोगवत्थूणि । नो परिभोत्तुं जुत्तं, अद्धाणाई विणासकं ॥४८॥ दृष्टावपि जिनेन्द्राणां सर्वमशनादिभोगवस्तूनि।। પરિમો યુ$ ગધ્વનર વિના શક્યમ્ II ૮૮
૮૮ ગાથાર્થ– જિનેશ્વરોની દષ્ટિમાં પણ પડેલી અશન વગેરે સર્વ ભોગ્ય વસ્તુઓ ખાવાને યોગ્ય નથી. રસ્તા વગેરે સિવાય આ નિયમ છે. રસ્તા વગેરેમાં ભોજય વસ્તુઓ ઉપર દૃષ્ટિ પડે તે અશક્ય પરિહાર છે. ' વિશેષાર્થ-રથયાત્રા વગેરેમાં રસ્તામાં દુકાનોમાં રહેલીભોજ્ય વસ્તુઓ ઉપર ભગવાનની દષ્ટિ પડે છે પણ તેનો ત્યાગ કરવો તે અશક્ય છે. (૮૮)
मज्झिमदुगचालीसा, चुलसी उक्किटुओ मुणेयव्वा । સંધ્યા સાથિયા, સદ્ગા દેરો મા II 28 .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org