________________
દેવ અધિકાર
६१
तत्रावज्ञाऽऽशातना पर्यस्तिका देवपृष्ठदानं च । पुटपुटिका पादप्रसारणं दुष्टासनसेवनं जिनाग्रे ॥ ८१॥ ...... ..........८१
ગાથાર્થ– તેમાં જિનની આગળ પલાંઠી વાળીને બેસવું, પ્રતિમાને પૂંઠા थाय तेम असा, पिपुडी. (=सी21) quवी, ५२६i41-450 रीने स, मसभ्यतापूर्व प्रेस में सपा माशातना छे. (८१) जारिसतारिसवेसो, जहा तहा जम्मि तम्मि कालम्मि । पूयाइ कुणइ सुण्णो, अणायरासायणा एसा ॥८२॥ यादृशतादृशवेषो यथा तथा यस्मिंस्तस्मिन् काले। पूजादि करोति शून्योऽनादराशातनैषा ॥ ८२ ॥........... ............८२
ગાથાર્થ– જેવો તેવો વેષ પહેરવો, અથતુ હલકો વેષ પહેરીને જિનમંદિરમાં જવું, જે તે રીતે =મર્યાદા સાચવ્યા વિના) અને જે તે કાળે (Fપૂજાના કાળ સિવાય) પૂજા વગેરે કરે, શૂન્ય ચિત્તે પૂજા વગેરે 52, मे. मना२ माशातना छे. (८२)
भोगो तंबोलाइ, कीरंतो जिणगिहे कुणइ वस्सं। नाणाइयाण आयस्स सायणं तो तमिह वज्जे ॥८३ ॥ भोगस्ताम्बुलादि क्रियमाणो जिनगृहे करोत्यवश्यम् । ज्ञानादिनामायस्य शातनं ततस्तमिह वर्जयेत् ॥ ८३ ।................. ८३ ગાથાર્થ– જિનમંદિરમાં કરાતો તાંબુલાદિનો ભોગ અવશ્ય જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિરૂપ આયનું=લાભનું શાતન=નાશ કરે છે. માટે તેનો જિનમંદિરમાં ત્યાગ કરે.
વિશેષાર્થ– ૮૭મી ગાથામાં ભોગ આશાતનાના દશ પ્રકાર જણાવ્યા छ.. (८3) रागेण व दोसेण व, मोहेण व दसिया मणोवित्ती। दुष्पणिहाणं भण्णइ, जिणविसए तं न कायव्वं ॥८४ ॥ रागेण वा द्वेषेण वा मोहेन वा दूषिता मनोवृत्तिः । दुष्प्रणिधानं भण्यते जिनविषये तन्न कर्त्तव्यम् ॥ ८४ ॥.......
८४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org