________________
દેવ અધિકાર
૨૭ તિર્યંચની ભાષામાં અને દેવોને દેવની ભાષામાં સમજાય છે. પ્રભુ જ્યાં વિચરે ત્યાં પૂર્વ આદિ ચાર દિશામાં ૨૫-૨૫ યોજન અને ઉપર-નીચે સાડા બાર સાડા બાર યોજન એમ કુલ સવાસો યોજનમાં પૂર્વે છ મહિના પહેલાં ઉત્પન્ન થયેલા રોગો અને વૈરો નાશ પામે છે અને છ મહિના સુધી નવા ઉત્પન્ન થતા નથી. (૨૪).
दुभिक्ख ९ डमर १० दुम्मारि ११ ईइ १२ अतिवृद्धि १३ अणतिवुट्टी य १४ । हुँति न बहुजियसुहकरो पसइ भामंडलुज्जोओ १५ ॥ સુમિ-ડમર-દુખારીત્યંતિવૃષ્ટયનતિવૃષ્ટવ8 | મા ન દુનીવસુલવાદ પ્રતિ મામડોદ્યોત: ર I . રપ ગાથાર્થ– પ્રભુ જ્યાં વિચરતા હોય ત્યાં (સવાસો યોજનમાં) પ. દુર્મિક્ષ, ૬. ડમર, ૭. મારિ, ૮. ઈતિ, ૯. અતિવૃષ્ટિ અને ૧૦. અનાવૃષ્ટિન થાય. ૧૧. ઘણા જીવોને સુખકરનારો ભામંડલનો પ્રકાશ ફેલાય.
વિશેષાર્થ– દુભિક્ષ– દુકાળ, ડમર– સ્વરાજ્ય-પરાજ્યથી ઉત્પન્ન થતા ઉપદ્રવો: જેમ કે– રહેવાનું સ્થાન ન રહે, ધન લૂંટાઈ જાય, મિત્રાદિનો વિયોગ થાય, પ્રાણ ચાલ્યા જાય વગેરે. મારિ– કૂરગ્રહ, દુષ્ટભૂત, ડાકણ, પ્લેગરોગ આદિના કારણે થનારા અકાળ મરણો. ઈતિ- ઉંદર, તીડ, પોપટ (=સૂડા)નો ઉપદ્રવ .
સ્વતેજથી સૂર્યમંડળને પણ ઝાંખુ કરે એવું ભામંડલ પ્રભુના મસ્તકના પાછળના ભાગમાં પ્રકાશે છે. સૂર્યમંડળ એની સામે જોવાથી દુઃખ ઉત્પન્ન કરે છે. જયારે આ ભામંડલ એની સામે જોવાથી સુખ ઉત્પન્ન કરે છે. આથી અહીં પ્રકાશનું “ઘણા જીવોને સુખ ઉત્પન્ન કરનારો” એવું વિશેષણ છે. ઘાતકર્મના ક્ષયથી ઉત્પન્ન થનારા ૧૧ અતિશયોનું વર્ણન કર્યું. હવે દેવકૃત ૧૯ અતિશયોનું વર્ણન કરશે. (૨૫)
सुरड्या गुणवीसा, मणिमयसिंहासणं सपायपीढं १६ । छत्तत्तय १७ इंदद्धय १८-सियचामर १९ धम्मचक्काइं२० ॥२६॥ सुररचिता एकोनविंशतिर्मणिमयसिंहासनं सपादपीठम् । છaaષ્યન-શ્વેતવામ-ધર્મવાળા રદ્દ .... .............
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org