________________
સંબોધ પ્રકરણ ચોત્રીશ અતિશયો रयरोयसेयरहिओ, देहो १ धवलाइं मंसरुहिराइं२।।
आहारानीहारा, अहिस्सा ३ सुरहिणो सासा ४ ॥२२॥ रजोरोगस्वेदरहितो देहो धवले मांसरुधिरे। વાહીનીહારી મદ સુપિન: થાણા: II રર .
રર ગાથાર્થ– (૧) દેવાધિદેવનું શરીર મેલ, રોગ અને પસીનાથી રહિત હોય. (૨) માંસ અને લોહી સફેદ હોય. (૩) આહાર અને નિહાર (=ઝાડો) અદશ્ય હોય=ચર્મચક્ષુથી ન જોઈ શકાય. (૪) શ્વાસ સુગંધી હોય. (૨૨)
जम्माउ इमे चउरो, इक्कारस घाइकम्मखयपभवा।। खित्ते जोयणमित्ते, तिजयजणो माइ बहुओ वि ५ ॥२३॥ जन्मत इमे चत्वार एकादश घातिकर्मक्षयप्रभवाः। . ક્ષેત્રે યોનનમાત્રે ત્રિનનનનો મતિ વહુડી | રર ... ૨૩
ગાથાર્થ– આ ચાર અતિશયો જન્મથી હોય છે. અગિયાર અતિશયો ઘાતી કર્મોના ક્ષયથી થનારા છે. (તે આ પ્રમાણે–) ૧. યોજન પ્રમાણ ક્ષેત્રમાં ત્રણ જગતના ઘણા પણ લોકો સમાઈ જાય છે. (૨૩) नियभासाए नर-तिरि-सुराण धम्मावबोहया भासा ६ । पुव्वुब्भवरोगा उवसमंति ७ नूया न य हुँति वेराइं ८ ॥२४॥ निजभाषायां नर-तिर्यक्-सुराणां धर्मावबोधिका भाषा । પૂર્વોવા ઉપનિ નૂતી: નવ મવતિ વૈ િ ર૪ ll ... ૨૪ ગાથાર્થ– ૨. પ્રભુની ભાષા મનુષ્યો, તિર્યંચો અને દેવોને પોતાની ભાષામાં ધર્મનો બોધ કરાવનારી હોય છે. ૩-૪. પૂર્વે ઉત્પન્ન થયેલા રોગો અને વૈરો શાંત થાય છે અને નવા થતા નથી.
વિશેષાર્થ– પ્રભુ એક જ પ્રકારની અર્ધમાગધી ભાષામાં દેશના આપે છે. પણ પ્રભુના અતિશયથી મનુષ્યોને મનુષ્યની ભાષામાં, તિર્યંચોને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org