________________
દેવ અધિકાર
स भावमोक्षमार्गः परमात्मा हेतुविरहितो यत्र । शुद्धस्वभावगुणानि संमिलितः प्रगटघृतकल्पः ॥ ८ ॥ ગાથાર્થ જે માર્ગમાં આત્મા જ શુદ્ધ સ્વાભાવિક ગુણોને પામેલો, કર્મબંધના હેતુઓથી રહિત અને પ્રગટ ઘી તુલ્ય એવો પરમાત્મા થાય છે, તે ભાવમોક્ષમાર્ગ છે. (૮)
सो धम्मो तं तत्तं, परमागमसारभायणं जाण । પરમનિટ્ટિયો, લિકવિમિદમુળવો । ૧ ।। स धर्मस्तत् तत्त्वं परमागमसारभाजनं जानीहि । परमार्थनिष्ठितार्थः उत्कृष्टविशिष्टगुणरूपः ॥ ९ ॥
.૧
ગાથાર્થ— જે માર્ગમાં આત્મા પરમાર્થથી કૃતકૃત્ય અને ઉત્કૃષ્ટ-વિશિષ્ટ ગુણસ્વરૂપ થાય છે, તે માર્ગ ધર્મ છે, તે તત્ત્વ છે અને પરમાગમના સારનું પાત્ર છે એમ તું જાણ. (૯)
चउकारणपरिजुत्तं, सव्वं कज्जं समुप्पए पायं ।
तम्मि य पढमे सुद्धे, सव्वाणि तयणुसाराणि ॥ १० ॥
चतुष्कारणपरियुक्तं सर्वं कार्यं समुत्पद्यते प्रायः ।
१०
तस्मिश्च प्रथमे शुद्धे सर्वाणि तदनुसाराणि ॥ १० ॥ ગાથાર્થ— સર્વ ધર્મકાર્ય પ્રાયઃ દાન-શીલ-તપ-ભાવ એ ચાર કારણથી યુક્ત થયું છતું ઉત્પન્ન થાય છે. તે ચારમાં મુખ્ય જે ભાવ તે શુદ્ધ હોય તો દાનાદિ સર્વ તેને અનુસરનારા છે, અર્થાત્ ભાવ શુદ્ધ હોય તો દાનાદિ પણ શુદ્ધ હોય. (૧૦)
भावंगयं तं मग्गो, तस्स विसुद्धी हेउणो भणिया । તેલગુરુધમ્મતત્ત-યાર સંવોહનોળવા ।। ? ।।
भावगतं तत् मार्गस्तस्य विशुद्धेः हेतवो भणिताः । તેવ-હ-ધર્મતત્ત્વપ્રાઃ સંવોધનોવા ॥ ૧ ॥
૧૫
..................................
.......
Jain Education International
११
ગાથાર્થ— ભાવને પામેલું તે ધર્મકાર્ય મોક્ષમાર્ગ છે. સમજી શકે તેવા લોકોમાં શ્રેષ્ઠ એવા દેવ-ગુરુ-ધર્મરૂપ તત્ત્વના ભેદો મોક્ષમાર્ગની વિશુદ્ધિઓના હેતુઓ છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org