________________
ગુરુ અધિકાર વિભાગ-૧
૨૨૭
ગાથાર્થ આકાશગામિની વગેરે વિદ્યાથી યુક્ત હોય, અણિમાદિ લબ્ધિઓને પામેલો હોય, ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયો હોય તો પણ મૂલગુણોથી રહિત મુનિને જ્યાં બહાર કાઢવામાં આવે છે તેને તું ગચ્છ भरा. (८०)
वत्थोवगरणपत्ताइ, दव्वं नियनिस्सएण संगहियं । गिहिगेहंमि य जेसिं, ते किणिणो जाण न हु मुणिणो ॥ ९१ ॥ वस्त्रोपकरणपात्रादिद्रव्यं निजनिश्रितेन संगृहीतम् ।
गृहिगृहे च येषां तान् क्रयिणो जानीहि न ते मुनयः ॥ ९१ ॥......... ४३० ગાથાર્થ— જેમણે વસ્ત્ર-ઉપકરણ-પાત્ર વગેરે વસ્તુનો પોતાની નિશ્રાથી (=પોતાની માલિકીથી) ગૃહસ્થના ઘરે સંગ્રહ કર્યો છે તેમને તું जरीहनारा भएा, भुनिखो न भए. (८१)
जे पवयणं भणित्ता, गिहिपुरओ कंखए धणं ताओ । ते णाणविक्किणो पुण, मिच्छत्तपरा न ते मुणिणो ॥ ९२ ॥
ये प्रवचनं भणित्वा गृहिपुरतः काङ्क्षते धनं तेभ्यः ।
४३१
ते ज्ञानविक्रयिणः पुनर्मिथ्यात्वपरा न ते मुनयः ॥ ९२ ॥ ગાથાર્થ જેઓ ગૃહસ્થોની આગળ પ્રવચન કહીને (પ્રવચન કરવા નિમિત્તે) ગૃહસ્થોની પાસેથી ધનને ઇચ્છે છે=માગે છે, મિથ્યાત્વમાં रहेला तेजो ज्ञानने वेथनारा छे, भुनिखो नथी. (९२) अप्पावराहठाणे, कुव्वंति सदप्पओ महादंडं ।
तं धूमधामगहियं, सप्पुव्व सया विवज्जिज्जा ॥ ९३ ॥ अल्पापराधस्थाने कुर्वन्ति स्वदर्पतो महादण्डम् ।
तं धूमधामगृहीतं सर्पवत् सदा विवर्जयेत् ॥ ९३ ॥ .
४३२
ગાથાર્થ— જે અલ્પ પણ અપરાધમાં પોતાના અભિમાનથી મહાદંડ કરે છે, ક્રોધ-અહંકારથી ગ્રહણ કરાયેલા (=પકડાયેલા) તેનો સર્પની જેમ સદા ત્યાગ કરે. (૯૩)
धूमं पयंडकोहणसीलं सुविहियपओससंजणयं । नियआणाभंगेण य, करंति फग्गुप्पगिट्ठगुणं ॥ ९४ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org