________________
२१४.
સંબોધ પ્રકરણ કરવું વગેરે રીતે નિમિત્તશાસ્ત્રનો ઉપયોગ કરે છે, અક્ષરો બતાવે છે, અર્થાતુ ગૃહસ્થોના બાળકોને ભણાવે છે. ગૃહસ્થોના શરીર આદિની રક્ષા માટે શરીરે મંત્રિત ભસ્મ લગાડવી, દોરો બાંધવો વગેરે રીતે ભૂતિકર્મ ४३ छ ते मुनिमो नथी, तु धपिशायो छ. (४3 रण्णो आणाभंगे, इक्कुच्चिय होइ निग्गहो लोए। .. सवण्णुआणभंगे, अणंतसो निग्गहो होइ ॥४४॥. राज्ञ आज्ञाभङ्गे एक एव भवति निग्रहो लोके। सर्वज्ञाज्ञाभङ्गेऽनन्तशो निग्रहो भवति ॥ ४४ ॥.. .... ..... ३८३ ગાથાર્થ–લોકમાં રાજાની આજ્ઞાનો ભંગ કરવાથી એક જ વાર દંડ થાય છે. સર્વજ્ઞ દેવની આજ્ઞાનો ભંગ કરવાથી અનંતવાર દંડ થાય છે. (૪૪)
जत्थ य मुणिणो कयविक्कयाई कुव्वंति निच्चपब्भट्ठा।' तं गच्छं गुणसायर !, विसं व दूरं परिहरिज्जा ॥ ४५ ॥ यत्र च मुनयो क्रय-विक्रयाणि कुर्वन्ति नित्यप्रभ्रष्टाः । तं गच्छं गुणसागर ! विषमिव दूरं परिहर ॥ ४५ ॥ .............. ३८४
ગાથાર્થ-જ્યાં સદા ભ્રષ્ટ થયેલા મુનિઓ ક્રય-વિક્રય કરે છે તે ગચ્છને હે ગુણસાગર ! વિષની જેમ દૂરથી છોડી દે. (૪૫)
वत्थाई विविहवण्णाई, अइसियसच्छाई धूववासाइं। पहिरिज्जइ जत्थ गणे, तं गच्छं मूलगुणमुक्कं ॥ ४६॥ वस्त्राणि विविधवर्णान्यतिश्वेतस्वच्छानि धूपवासानि। परिधीयन्ते यत्र गणे तं गच्छं मूलगुणमुक्तम् ॥ ४६ ॥ ............. ३८५
ગાથાર્થ– જે ગચ્છમાં વિવિધ વર્ણવાળા, અતિશય શ્વેત, અતિશય ઉજળાં અને ધૂપથી વાસિત કરેલાં વસ્ત્રો પહેરાય છે તે ગચ્છને તું भूलगुथी बित. . (४६)
घट्टा मट्ठा पंडुर-वसणा दवदवचरा पमत्तमणा । उद्दामा सूयलुव्व, निरंकुसा दुटुनागुव्व ॥४७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org