________________
ગુરુ અધિકાર વિભાગ-૧
............ 39.
क्लीबो न करोति लोचं लज्जति प्रतिमायां जल्लमपनयति । सोपानच्च हिण्डते बध्नाति कटिपट्टकमकार्ये ॥ ३४ ॥ ગાથાર્થ— વળી ક્લીબ એટલે કે કાયર એવો જે લોચ કરતો નથી, કાયોત્સર્ગ કરતા જે લજ્જા પામે છે, શરીરના મેલને જે હાથ વડે અથવા પાણી વડે દૂર કરે છે, તથા જે જોડા સહિત ચાલે છે અને જે કાર્ય વિના કેડ પટ્ટી બાંધે છે. તે કુશીલ છે. (૩૪) (ઉપદેશમાળા-ગાથા-૩૫૬)
सोवइ य सव्वराई, नीसट्टमचेयणो न वा झरइ ।
न पमज्जंतो पविसड़, निसीहि आवस्सियं न करे ॥ ३५ ॥ स्वपिति च सर्वरात्रिं निःसृष्टमचेतनो न वा स्मरति । ન પ્રમાળંયનું પ્રવિશતિ નૈષધિીમાવય ન જોતિ ૫ રૂ. ....... રૂ ગાથાર્થ— વળી કાષ્ઠની જેમ નિભૃત (અત્યંત) ચેતનારહિત એવો તે (કુશીલ) આખી રાત્રિ (ચારે પ્રહર) સૂઇ રહે છે. રાત્રિએ ગણના વગેરે સ્વાધ્યાય કરતો નથી. રાત્રે રજોહરણાદિક વડે પ્રમાર્જન કર્યા વિના ઉપાશ્રયમાં પ્રવેશ કરે છે, તથા પ્રવેશ સમયે નૈષધિકી અને નિર્ગમન વખતે આવશ્યકી ઇત્યાદિક સાધુ સામાચારીને કરતો નથી. (૩૫) (ઉપદેશમાળા-ગાથા-૩૫૯)
सव्वं थोवं उवहिं, न पेहए न य करेइ सज्झायं । निच्चमवज्झाणरओ न य पेहपमज्जणासीलो ॥ ३६ ॥ सर्व स्तोकमुपधि न प्रेक्षते न च करोति स्वाध्यायम् । नित्यमपध्यानरतो न च प्रेक्षाप्रमार्जनाशीलः ॥ ३६ ॥
३७५
ગાથાર્થ– કુશીલ સર્વથી અલ્પ(=નાની) એવી(=મુખવસ્તિકા જેવી) ઉપધિની પણ પ્રતિલેખના કરતો નથી, સ્વાધ્યાય કરતો નથી, નિરંતર અશુભધ્યાનમાં રક્ત રહે છે, તથા પ્રેક્ષા(=દૃષ્ટિથી જોઇને વસ્તુ લેવી તે) અને પ્રમાર્જના (રજોહરણ વગેરેથી પુંજીને વસ્તુ ભૂમિ વગે૨ે ઉ૫૨ મૂકવી તેં) કરવાના સ્વભાવવાળો હોતો નથી. (૩૬)
एयारिसा कुसीला, हिट्टा पंचावि मुणिवराणं च । न य संगो कायव्वो, तेसिं धम्मद्विभव्वेहिं ॥ ३७ ॥
૨૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org