________________
દેવ અધિકાર
૧૭૩ પ્રતિમામાં નિરવદ્ય ક્રિયાનો અભાવ છે, એટલા માત્રથી વિપરીત (ભ્રમરૂપ) સંકલ્પ નથી. કારણ કે વિપરીત સંકલ્પ સાવઘક્રિયા યુક્ત વસ્તુથી થાય છે. આથી બંનેય ક્રિયાથી રહિત, માત્ર આકાર સ્વરૂપ વસ્તુમાં, કે કેટલાક ગુણોથી યુક્ત વસ્તુમાં પણ આરોપણયુક્ત છે.
પાર્થસ્થાદિને ગુણોથી રહિત જ જાણનાર માણસ કયા ગુણને મનમાં ધારીને તેમને વંદન કરે? (૩૨૨) (ગુ.ત.વિ.ઉ.૩. ગા-૧૮૦)
जह वेडंबगलिंग, जाणंतस्स नमओ धुवं दोसो। निद्धंधसत्ति नाऊणं, वंदमाणे धुवं दोसो ॥३२३ ॥ यथा विडम्बकलिङ्गं जानतो नमतो ध्रुवं दोषः। નિર્બસમિતિ જ્ઞાત્વા વન્દ્રમાને ધ્રુવં રોષ: રરર રર૩
ગાથાર્થ– જેમ ભાંડ આદિએ પહેરેલા નકલી (સાધુના) વેષને જાણવા છતાં નમસ્કાર કરનારને અવશ્ય પ્રવચનનિંદા આદિ દોષ લાગે છે, તેમ પ્રવચનની અપભ્રાજનાથી નિરપેક્ષ એવા પાર્થસ્થાદિકને જાણવા છતાં વંદન કરનારને અવશ્ય આજ્ઞાવિરાધના આદિ દોષો લાગે. (૩૨૩) (ગુ.વિ.ઉ.૩. ગા-૧૮૫) जिणपडिमा वि तयंगं, सकहाइ अत्थि जत्थ तट्ठाणे। अच्छरसाहिं समं चिय, कुणंति कीड्न सुरनिवहा ॥३२४ ॥ जिनप्रतिमाऽपि तदङ्गं सकथ्यादि अस्ति यत्र तत्स्थाने । અક્ષમઃ સમમેવ યુક્તિ શીડાં જ યુનિવહીII રૂર૪ ........ રૂર૪ ગાથાર્થ- જિનપ્રતિમા પણ જિનનું અંગ છે. (તેથી આરાધવા યોગ્ય છે. કેમ કે જિનનું અંગ પણ આરાધવા યોગ્ય છે. આથી જ) જે સ્થાનમાં જિનના અસ્થિ(નંદાઢાઓ) વગેરે છે તે સ્થાનમાં દેવો અપ્સરાઓની સાથે અવશ્ય ક્રીડા કરતા નથી. (૩૨૪).
आसायणपरिहारो, जिणप्पईकस्स किं पुण जिणाणं । तस्सासायणरूवं, पावं पावा कुणंति नरा ॥३२५ ॥ आशातनापरिहारो जिनप्रतिकस्य किं पुनः जिनानाम् । તયાશાતના પાપ પાપ: ફર્વત્તિ ના: II રૂરલ | .............. ३२५
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org