________________
સંબોધ પ્રકરણ
વિશેષાર્થ— ગાથામાં કર્મણિ પ્રયોગ હોવાથી મામાનારી વગેરે ત્રણ શબ્દો પ્રથમા વિભક્તિમાં હોવા જોઇએ. પણ પ્રાકૃત હોવાથી ચાલે. (૨૭૮)
૧૫૦
जड़ चरिडं नो सक्को, सुद्धं जइलिंगमहवं पूयट्ठी । तो गिहिलिंगं गिण्हे, नो लिंगी पूयणारिहओ ॥ २७९ ॥
यदि चरितुं न शक्यः शुद्धं यतिलिङ्गमथवा पूजार्थी । તતો ગૃહિતિ, ગૃહીત નો નિકી પૂનના । . । ........ ...... ગાથાર્થ— જો સાધુના શુદ્ધ આચારોને પાળવા સમર્થ નથી અથવા પૂજાનો અર્થી છે તો ગૃહસ્થવેષને ધારણ કરે. કેવળ સાધુવેષધારી જિનપૂજા કરવાને માટે યોગ્ય નથી. (૨૭૯)
लिंगीहिं परिग्गहीयं जड़ जिणचेइयमवज्जमह साहू । तस्सुद्धरणाइकए, दाविज्जा णेव उवएसो ॥ २८० ॥ लिङ्गिभिः परिगृहीतं यदि जिनचैत्यमनवद्यमथ साधुः । તસ્યોદ્ધરળાવિતે વાપયેત્ નૈવ પવેશ:।। ૮૦................ ગાથાર્થ– જો નિર્દોષ જિનમંદિરને સાધુવેષધારીઓએ ગ્રહણ કર્યું હોય=પોતાના કબજામાં રાખ્યું હોય તો સાધુ તેના ઉદ્ધાર આદિ માટે ઉપદેશ ન અપાવે.
ન
વિશેષાર્થ— સાધુ પોતે તો ઉપદેશ ન આપે, કિંતુ બીજા દ્વારા પણ ઉપદેશ ન અપાવે. (૨૮૦) चेइयवासिविसिट्टं,' जिणाउलं जइवि तहवि सावज्जं । कमलप्पहेण तम्हा, आयरियेणित्थ दितं ॥ २८९ ॥
चैत्यवासिविशिष्टं जिनकुलं यद्यपि तथापि सावद्यम् । મપ્રિમે તસ્માવાવાર્થેળઽત્ર દાન્તમ્ ॥ ૨૮૨ ....................વ્
ગાથાર્થ– ચૈત્યવાસીઓથી યુક્ત (=ચૈત્યવાસીઓએ પોતાના કબજામાં કરેલું) જિનમંદિર જો કે જિનમંદિર છે તો પણ પાપયુક્ત છે. આ વિષે કમલપ્રભાચાર્યનું દૃષ્ટાંત છે.
૧. ૫૫ છત્ત્ર સમાળા એ નિયમથી અહીં ળ ના સ્થાને ા થયેલ છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org