________________
દેવ અધિકાર
बीयगरूवसमं पुण, सम्माणुट्ठाणकारणत्तेण । एगंतेण न दुट्ठ, पुव्वायरिया जओ बिंति ॥ २४४ ॥ द्वितीयकरूपसमं पुनः सम्यगनुष्ठानकारणत्वेन । एकान्तेन न दुष्टं पूर्वाचार्या यतो ब्रुवते ॥ २४४ ॥
२४४
ગાથાર્થ— બીજા રૂપિયા સમાન અનુષ્ઠાન પણ શુદ્ધ અનુષ્ઠાનનું કારણ હોવાથી એકાંતે દુષ્ટ નથી. કારણ કે પૂર્વાચાર્યોં (નીચે પ્રમાણે) કહે છે. (૨૪૪) (ચૈ.વં.મ.ભા. ગા-૮૯૬)
................
असढस्स अपरिसुद्धा, किरिया सुद्धाइ कारणं होई । अंतोविमलं रयणं, सुहेण बज्झं मलं चयइ ॥ २४५ ॥ अशठस्यापरिशुद्धा क्रिया शुद्धायाः कारणं भवति । અન્તત્ત્તવમાં રત્ન મુદ્દેન વાદ્ઘ માં ત્યજ્ઞતિ ॥ ૨ ॥ ................ ગાથાર્થ– સરળ જીવની અશુદ્ધ ક્રિયા શુદ્ધ ક્રિયાનું કારણ થાય છે. કારણ કે નિર્મલરત્ન સુખપૂર્વક બાહ્યમલનો ત્યાગ કરે છે. (૨૪૫) (શૈ.વં.મ.ભા. ગા-૮૯૭)
तइयगरूवगतुल्ला, मायामोसाइदोससंपत्ता । कारिमरूवयववहारिणोव्व कुज्जा महाणत्थं ॥ २४६ ॥
૧૩૧
तृतीयकरूपकतुल्या मायामृषया दोषसंसक्ता ।
કૃત્રિમ પવ્યવહારિખ વ ર્યાર્ મહાનથંમ્ ॥ ૨૪૬ ............. ૪૬ ॥ ॥ ગાથાર્થ ત્રીજા રૂપિયા સમાન ક્રિયા માયા-મૃષાવાદના કારણે દોષસંસક્ત છે, અને ખોટા રૂપિયાનો વ્યવહાર કરનારની જેમ મહાન અનર્થને કરે છે.
Jain Education International
વિશેષાર્થ— બજા૨માં ખોટો રૂપિયા ચલાવનારને જેવી રીતે અપકીર્તિ અને દંડ વગેરે અનર્થ થાય છે તેવી રીતે ત્રીજા રૂપિયા જેવી ધર્મક્રિયા મહાન અનર્થને કરે છે. પૂર્વે ૨૨૯મી ગાથામાં કહ્યું છે કે—ભૌતિકસુખના લાભ માટે ધર્મક્રિયા કરનારને ત્રીજા રૂપિયા સમાન ક્રિયા હોય છે. ભૌતિક સુખના લાભ માટે ધર્મક્રિયા કરનારને ધર્મક્રિયાના પ્રભાવથી પુણ્યનો (=સાતાવેદનીય વગેરેનો) બંધ થાય છે, અને સાથે અશુદ્ધભાવના
For Personal & Private Use Only
www.jainelibrary.org