________________
દેવ અધિકાર
૧૨૯
जो पुण जिणगुण( ? गण ) चेइसु, सुत्तविहाणेण वंदणं कुणइ । वयणाणुाणमिणं, चरित्तिणो होइ नियमेण ॥ २३९ ॥ यः पुनर्जिनगुण(?गण)चैत्येषु सूत्रविधानेन वन्दनां करोति । वचनानुष्ठानमिदं चारित्रिणो भवति नियमेन ॥ २३९ ॥ ગાથાર્થ— જિનસમૂહવાળા જિનમંદિરોમાં જે સૂત્રવિધિથી ચૈત્યવંદન કરે છે તેનું ચૈત્યવંદન વચન અનુષ્ઠાન છે. આ વચન અનુષ્ઠાન નિયમા ચારિત્રીને=સાધુને હોય છે.
........... 33o
વિશેષાર્થ— ગાથામાં મુળ શબ્દના સ્થાને ગળ શબ્દ હોવો જોઇએ એમ મને જણાય છે. એથી અનુવાદમાં ગળ શબ્દના આધારે અર્થ કર્યો છે. (૨૩૯) (ચૈ.વં.મ.ભા. ગા-૮૯૧)
जं पुण अब्भासरसा, सुयं विणा कुणइ फलनिरासंसो । तमसंगाणुद्वाणं, विण्णेयं णिऊणदंसीहिं ॥ २४० ॥
यत् पुनरभ्यासरसात् श्रुतं विना करोति फलनिराशंसः । તવસાનુષ્ઠાન વિશેયં નિપુનશિમિ: ॥ ૨૪૦ ....
२४०
ગાથાર્થ— ફળની આશંસાથી રહિત જીવ અનુષ્ઠાનનો અતિશય અભ્યાસ થવાના કારણે શ્રુત વિના (=શાસ્ત્રનું સ્મરણ કર્યા વિના) સહજ ભાવથી જે અનુષ્ઠાન કરે તેને સૂક્ષ્મદર્શીઓએ અસંગ અનુષ્ઠાન જાણવું.
વિશેષાર્થ— ૨સ શબ્દનો પ્રાકૃત શબ્દકોષમાં સ્વભાવ એવો અર્થ બતાવ્યો છે. સ્વભાવ એટલે સહજભાવ. (૨૪૦) (ચૈ.વં.મ.ભા. ગા-૮૯૨) कुंभारचक्कभमणं, पढमं दंडाओ तओ वि तयभावे । वयणासंगाणुद्वाणं, भेयकहणे इमं णायं ॥ २४९ ॥
कुम्भकारचक्रभ्रमणं प्रथमं दण्डात् ततोऽपि तदभावे । વનના-ડસઙ્ગાનુષ્ઠાનમેથને તું રાતમ્ ॥ ૨૪૨ ॥ ............ ૨૪o ગાથાર્થ— કુંભારના ચક્રનું ભ્રમણ પહેલા દંડથી થાય છે. પછી દંડ વિના જ ચક્રભ્રમણ થાય છે. વચન અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાનનો ભેદ કહેવામાં આ (=ચક્રભ્રમણ) દૃષ્ટાંત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org