________________
૧૧૪.
સંબોધ પ્રકરણ
જોડાયેલ ન હોય, તે પરિણામ સ્વતંત્ર પડેલા પાણીના બિંદુની જેમ ક્ષણવારમાં નાશ પામી જાય. તેથી આવો પરિણામ અક્ષય સ્વરૂપની. પ્રાપ્તિનું કારણ બનતો નથી. (પૂજાવિશિકાના પંડિત પ્રવિણભાઇ ખીમજી મોતા કૃત વિવેચનમાંથી સાભાર ઉદ્ધત.) (૨૦૦) एएणं बीएणं, दुक्खाइं अपाविऊण भवगहणे। अच्चंतुदारभोए, भोत्तुं सिप्रति सर भ)व्वजिया ॥२०१॥ एतेन बीजेन दुःखान्यप्राप्य भवगहने। અત્યન્તારમો મુવા ક્ષિત્તિ મનવા ! ૨૦૨ / ૨૦૨
ગાથાર્થ– આ પૂજા પ્રણિધાનરૂપ બીજથી ભવ્ય જીવો સંસારરૂપ ગાઢ વનમાં દરિદ્રતા વગેરે દુઃખોને પામ્યા વિના અત્યંત શ્રેષ્ઠ ભોગોને ભોગવીને સિદ્ધ થાય છે. (૨૦૧)
पूयाए मणसंती, मणसंतीए हि उत्तमज्झाणं । सुहझाणेण य मोक्खो, मुक्खे सुक्खं अणाबाहं ॥२०२॥ पूजया मनःशान्ति: मनःशान्त्या ह्युत्तमध्यानम् । શુભધ્યાન મોક્ષો મોક્ષે સુવમેનાવાધમ્ II ૨૦૨ .... ૨૦૨
ગાથાર્થ– પૂજાથી મનની શાંતિ થાય છે. મનની શાંતિથી ઉત્તમ ધ્યાન થાય છે. શુભધ્યાનથી મોક્ષ થાય છે. મોક્ષમાં દુઃખરહિત (શાશ્વત) સુખ છે.
વિશેષાર્થ- અહીં તત્ત્વાર્થાધિગમસૂત્રની સંબંધકારિકાની આઠમી કારિકા પણ ઉપયોગી છે. તેનો અર્થ આ પ્રમાણે છે–અરિહંતોની પૂજાથી મન પ્રસન્ન બને છે. મનની પ્રસન્નતાથી સમાધિ પ્રાપ્ત થાય છે. સમાધિથી= સમતાથી મોક્ષ મળે છે. આથી અરિહંતની પૂજા યોગ્ય છે. (૨૦૨)
पूयम्मि (पूयाइ) 'वीयरायंभावो विप्फुरड विसयविच्चाया। आया अहिंसभावे, वट्टइ इह तेण नो हिंसा ॥२०३ ॥ पूजायां वीतरागभावो विस्फुरति विषयवित्यागात् ।
માત્માહિંસાપાવે વર્તત દ તેન નો હિંસા | ર૦રૂ . ... ...... ર૦રૂ ૧. વીથ એ સ્થળે અનુસ્વાર અલાક્ષણિક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org