SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ અધિકાર सव्वोवयारपूया, न्हवणच्चणवत्थभूसणाईहिं । फलबलिदीवाइनट्ट-गीयआरत्तियाईहिं ॥ १९९ ॥ સર્વોપચારપૂના સ્વપના-ડર્જન-વસ્ત્ર-મૂળળાિિમ: । જા-નતિ-રીપાલિ-નાટ્ય-ગીતા-ડડરાત્રિજાિિમઃ || ૧૨ ||...... ૧૧૧ ગાથાર્થ— સ્નાન, પૂજન, વસ્ત્ર, આભૂષણ વગેરેથી તથા ફળ-નૈવેદ્યદીપક વગેરેથી તથા નાટક-ગીત-આરતી વગેરેથી સર્વપ્રકા૨ી પૂજા થાય છે. (૧૯૧) सयमाणयणे पढमा, बीया आणावणेण अन्नेहिं । तईया मणसा संपाडणेण वरपुप्फमाईहिं ॥ ९९२ ॥ ૧૦૯ स्वयमानयने प्रथमा द्वितीयाऽऽनायनेनाऽन्यैः । तृतीया मनसा सम्पादनेन वरपुष्पादीनाम् ॥ १९२॥ ............. ૧૨ ગાથાર્થ ઉત્તમ પુષ્પો વગેરે પૂજાની સામગ્રી સ્વયં લાવવાથી પહેલી, બીજાઓ દ્વારા મંગાવવાથી બીજી, મનથી પ્રાપ્ત કરવાથી ત્રીજી એમ ત્રણ પ્રકારની પૂજા છે. વિશેષાર્થ– ભગવાનની ભક્તિ માટે જે સામગ્રી એકઠી કરવામાં આવે છે, તે સામગ્રી એકઠી કરવામાં કાયશુદ્ધિની પ્રધાનતા જ્યાં હોય છે ત્યાં પહેલી પૂજા છે. પ્રથમ પૂજાવાળો પુરુષ સ્વયં પોતાની કાયા વડે સ્વશક્તિને અનુરૂપ અને વિધિપૂર્વક ભગવાનની શ્રેષ્ઠ સામગ્રી એકઠી કરે છે. તેથી જ પહેલી પૂજાને ‘કાયયોગસારા પૂજા’ કહેલ છે. . બીજી પૂજાવાળો જીવ કાયાથી પોતાના ક્ષેત્રમાં પૂજાની શ્રેષ્ઠ સામગ્રીથી પૂજા તો કરે જ છે, તો પણ તેનાથી વિશિષ્ટ સામગ્રીથી પૂજા કરવાનો તેને મનોરથ થાય છે. તેથી તે અન્ય ક્ષેત્રમાંથી, ભક્તિના પ્રકર્ષમાં અનુપયોગી આરંભાદિના વર્જનપૂર્વક, શ્રેષ્ઠ ભાવોલ્લાસનું કારણ બને તે રીતે વિવેકપૂર્વક વચનદ્વારા બીજા પાસે ઉત્તમ સામગ્રી મંગાવીને પૂજા કરે છે. તેથી જ બીજી પૂજાને ‘વચનયોગસારા પૂજા’ કહેલ છે. * ત્રીજી પૂજા કરવાવાળી વ્યક્તિ લોકોત્તમ પુરુષની પૂજા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સામગ્રી પોતે તો કાયયોગથી એકઠી કરે જ છે, વચનયોગથી બીજા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy