SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ જ્ઞાનપદ ભજીએ રે કોળા પાક ને ઘેબર ભિક્ષા, દોય ઠામેં નવિ લીધી રે; ગગનગામિની વૈક્રિય લબ્ધિ, દેવે જેહને દીધી રે. સાંઇ દશપૂરવ ભણિયા જે મુનિવર, ભદ્રગુપ્ત ગુરુ પાસે રે; ક્ષીરાશ્રવ પ્રમુખ જ લબ્ધિ, પરગટ જાસ પ્રકાશે રે. સાંવ ૫ કોટિ સેકડો ધનને સંચ, કન્યા રૂક્િમણિ નામે રે, શેઠ ધનાવહ દિયે પણ ન લીયે, વધતે શુભ પરિણામે રે. સાંવ ૬ દેઈ ઉપદેશ ને રૂક્મિણિ નારી, તારી દીક્ષા આપી રે, યુગપ્રધાન જે વિચરે જગમાં, સૂરજ તેજ પ્રતાપી રે. સાં) ૭ સમકિત શિયળ-તુંબ ધરી કરમાં, મોહસાગર કર્યો છોટો રે; તે કેમ બૂડે નારી-નદીમાં, એ તો મુનિવર મોટો રે. સાંઇ ૮ જેણે દુર્ભિશે સંઘ લેઇને, મૂકયો નગર સુકાળ રે; શાસન શોભા ઉન્નતિ કારણ, પુષ્પ પદ્મ વિશાળ રે. સાંd ૯ . બૌદ્ધરાયને પણ પ્રતિબોધ્યો, કીધો શાસન. રાગી રે; શાસન શોભા વિજય પતાકા, અંબર જઈને લાગી રે. સાંવ ૧૦ વિસર્યો સૂઠ ગાંઠિયો કાને, આવશ્યક વેળા જાણ્યો રે; વિસરે નહીં પણ એ વિસરિયો, આયુ અલ્પ પિછાણ્યો રે. સાંવ ૧૧ લાખ સોનૈયે હાંડી ચડે તિણે, બીજે દિન સુકાળ રે; એમ સંભળાવી વયરસેનને, જાણી અણસણ કાળ રે. સાંવ ૧૨ રથાવતગિરિ જઈ અણસણ કીધું, સોહમહરિ તિહાં આવે રે; પ્રદક્ષિણા પર્વતને દેહને, મુનિવર વંદે ભાવે રે. સાંવ ૧ ધન્ય સિંહગિરિ સૂરિ ઉત્તમ, જેહના એ પટધારી રે; પદ્મવિજય કહે ગુરુપદપંકજ, નિત્ય નમિયે નરનારી રે. સાંવ ૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy