SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજમણાનો વિધિ ૨૦૭ ફૂલછાબડી, ૧૭ ધૂપધાણા, ૧૮ આરતિ, ૧૯ મંગળદીવા, ૨૦ ડાબા (કેશર ભરવાના), ૩૧ વાસકુંપી (ધૂપ ભરવાના ડાબલા) ૨૨ દીવી, ૨૩ કંકાવટી, ૨૪ ફાનસ, ૨૫ ત્રાંબાકુંડી, ૨૬ નાની કુંડી, ૨૭ આચમની, ૨૮ ચમચા, ૨૯ થાળી, ૩૦ હાંડા, ૩૧ બોઘડા, ૩ર ઘંટ, ૩૩ ઝાલર, ૩૪ ઘંટડી, ૩૫, બાજોઠી, ૩૬ પાટલા, ૩૭ દર્પણ (કાચ), ૩૮ સિદ્ધચક્રના અને ચોવીશીના રંગીન ગટ્ટાઓ, ૩૯ પાટલુહણા, ૪૦ અંગલુહણા, ૪૧ વાળાકુંચી, ૪૨ ઓરશીઆ, ૪૩ સુખડના કકડા, ૪૪ કેશરના અને બરાસનાં પડીકાં, ૪૫ ધૂપના - અગરબત્તીનાં પડીકાં, ૪૬ ડડાસણ, ૪૭ મોરપીછી, ૪૮ પંજણી, ૪૯ રેશમી સાવરણી, પ0 નરવા અથવા મૃદંગ, કાંશજોડા, પર ઉત્તમ જાતિનાં વાજિંત્રો પ૩ પુરુષને પહેરવાનાં પૂજાનાં વસ્ત્રોની જોડ (ધોતિયું, ઉત્તરાયણ,) ૫૪ સ્ત્રીઓનાં પૂજાનાં વસ્ત્રો, પપ-કામળી પ૬ તોરણ (ગર્ભગૃહ બાંધવાના ચાંદી સોના વિગેરેનાં), પ૭ મુગટ, કુંડલ, બાજુબંધ, કડલી, સાકળાં, કંદોરા, બીજોરા, કંઠો [અંશ), હાર, કલગી વિગેરે જિનબિંબનાં આભૂષણો, ૫૮ ચક્ષુ, તિલક, ચાંદલા વિગેરે, ૫૯ સોનાચાંદીના વરખ, કટોરા, બાદલું વિગેરે, ૬૦ હિંગળોકનાં પડીકા.' ચારિત્રનાં ઉપકરણો - સાધુ મુનિરાજના ઉપયોગમાં આવે તેવાં - ૧ ઓઘા (પાઠા, દર્શી દાંડી, નિશીથિયા, ઓઘારીયા સહિત તૈયાર કરેલા), ૨ મુહપત્તિ, ૩ ચોલપટ્ટા જ કપડા, ૫ ખભે નાખવાની કામળી, ૬ ઓઢવાની કામળી, ૭ જોળી, ૮ પલ્લા, ૯ કટાસણા (સંથારિયા), ૧૦, ૧૧ પાત્રાની જોડ, ૧૨ તાપણી, ૧૩ ચેતના, ૧૪ લોટ (મોટો કાષ્ટનો પાણી ભરવાનો), ૧૫ નાની સુપડી, ૧૬ નાની પાટલી, ૧૭ નાની ચરવળી, ૧. તંબોલાદિ માટે રાળ તૈયાર કરવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy