SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ જ્ઞાનપદ ભજીએ રે . ઉપર બતાવેલી સર્વ કરણી શ્રીમંત ગૃહસ્થે તેમજ રાજા અને દીવાન વિગેરે જો એ તપ કરતા હોય તો તેમણે ઉજમણાના પ્રસંગે કરવાની આવશ્યકતા છે. તેમજ ઉજમણામાં મૂકવાની વસ્તુઓમાં પણ શક્તિ અનુસારની સોનાની, ચાંદીની, જર્મન સીલ્વરની તેમજ અન્ય ધાતુની વસ્તુઓ મૂકવી, તેમજ વસ્ત્રાદિ પણ કિંમત અનુસાર કશબી, રેશમી તેમજ સુતરાઉ મૂકવાં. // ઉજમણામાં મૂકવાની વસ્તુઓ । (જ્ઞાનનાં ઉપકરણો) મૂકવા ૪ ૧ પુસ્તક (જૈન સિદ્ધાંતો, પંચાંગી, ગ્રંથો વિગેરે લખાવીને અથવા છપાવેલી ઉપયોગી બુકો મૂકવી.) કરાવવી ૩ કવળી, સાપડી, ૫ સાપડા, ૬ લેખણ, (કાંઠા, વતરણા) 9 છરી, ૮ કાતર, ૯ પુસ્તક રાખવાના ડાબલા, ૧૦ ડાબલી, (નવકારવાળી રાખવાની) ૧૧ ખડીઆ ૧૨ પાટી, (શાસ્ત્રી પાંચ કક્કા લખેલી) ૧૩ ચાબખી, (પાઠામાં નાખવામાં આવે છે તે) ૧૪ કાગળ, ૧૫ કાંબી, ૧૬ સ્લેટ, ૧૭ પેન્સીલ હોલ્ડર વિગેરે, ૧૮ પાઠાં, (ભરેલા અથવા સાદા) ૧૯ પાટલીઓ, ૨૦ પુસ્તક ખાંધવાના રૂમાલો. (દર્શનનાં ઉપકરણો) ૧ સિદ્ધચક્ર (સોનાના, રૂપાના અથવા ધાતુના), ૨ અષ્ટ મંગલિક, ૩ સિંહાસન (મોટા અથવા નાના) ૪ બાજોઠનું ત્રીગડુ (ત્રણ ત્રણ નાના મોટા બાજોઠ - રૂપે કે જર્મને મઢેલા, પીત્તળના અથવા કાષ્ટના રંગેલા) ૫ કળશ, ૬ ધ્વજા ૭ છત્રના ત્રીક રૂપાના ૮ ચામર, ૯ થાળ, ૧૦ રકાબી, ૧૧ ખુમચા, ૧૨ વાટકા (કેશર ભરવાના પ્યાલા), ૧૩ વાટકી, ૧૪ કળશા, ૧૫ ટબુડી, ૧૬ ૧. લોઢાની કોઈપણ વસ્તુ ન મૂકવી. ૨. ઠવણી, (સોનાની, રૂપાની રસેલી કે ચંદનાદિ કાષ્ટની. ૩. પુસ્તક ફરતી વીંટાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy