________________
૨૦૨
માસે માસે ન કરી કે તો કાર્તિક પાંચમ
ન
અજુવાળી આરાધીયે જાવજીવ કરો એમ. ૩
કુસુમ કપૂર સુગંધ દ્રવ્ય લેઈ પુસ્તક પૂજે ઠવણી બાજોઠ ઉપરે થાપીને રીજે પંચદીવટ દિપક કરો, તિમ સ્વસ્તિક પૂરે પંચવર્ણી ફલ સુખડી ધન ઢોવે અધૂરે. ૪
ૐૐ હ્રીં નમો નાણસ્સ જાણ ગુણે સહસ જ દોય ઉત્તર સામા શશદ્ધ વસ્ત્રે ધરે નિર્મલ હોય ગુરુ મુખખ લેઈ પચ્ચખાણ રૂપાનાણું મુકે જાવજ્જીવ એમ ઉચ્ચરે, પછી વિધિ નવ ચૂકે. ૫
જો પોષહને કારણે, એ વિધિ ન કરી શકે તો બીજે દિન સાચવે, તો કીર્તિ ઝળકે રોગ સોગ સંતાપ દુઃખ જાવવ સંપદ થાવે અનુક્રમે સુરસુખ ભોગવી અજરામર થાવે. ૬
તે તપ બિહૂ જણે આદર્યો થયા તેહ નીરોગ તેણે સૌભાગ્ય પંચમી કહે તે એહવું લોક એમ ઉજમણું વરસ કરે, વરદત્ત શિક્ષા સહસ્ર કન્યા પરણી તીહાં અનુક્રમે લીયે દિક્ષા. ૭
ગુણમંજરી પણ થઈ નીરોગી, ગુણચંદ્રે પરણી પંચમી તપની વિધિ અનેક કીધી નિર્મલ કરણી અંતે સંયમ આદરી, બિહું વિજય વિમાને બત્રીસ સાગર આયુમાન પહોતા શુભ ધ્યાન. ૮
Jain Education International
શાંનપદ ભજીએ રે
For Personal & Private Use Only
www.jainelibrary.org