________________
શ્રી પાંચમની સજ્ઝાય
પંચસય સાધુને વાચનાજી, આપતો કરતો સજ્ઝાય, એક દિન પોરિસિ સૂયતાજી, પ્રશ્નમાં રયણિ વિહાય. ૪૧
નિદ્રા ન કરી શકે ગચ્છધણીજી, ચિંતવે મનમાંહિ એમ, ધન્ય મૂરખ મુજ બાંધવોજી, કીસીય ચિંતા નહી તેમ. ૪૨
એહવું મૂર્ખાપણું બહુજી, ચિત્તે ધર્યું એહ અજ્ઞાન, બાર દિન મૌન કરી ઉપન્યોજી, તાહરો પુત્ર નિદાન. ૪૩ વૃદ્ધ ભ્રાતા થયો હંસલોજી, માનસ-સરોવર માંહિ, ઈમ સુણી જાતિસ્મરણ લલ્લુંજી, વરદત્તે દેશના માંહિ. ૪૪
ભૂપતિ શેઠ બેહુ ભણેજી, સૂરિ આગળ કર જોડી વિધિ કહો જ્ઞાન આરાધવાજી, જેમ પહોંચે મન કોડી ૪૫
ઢાળ પ
ભાખે તવ મુનિરાય સાથ નિસુણી ચિત્ત આણી ઉજ્જવલ પંચમી દિવસે જેહ આરાધે પ્રાણી ચોથ ભક્ત જિન વાંદવા, પૂજા ત્રિહું કાળ સાવદ્ય કરણી નવિ કરે, બ્રહ્મચર્ય સંભાળ. ૧
માસ માસ ઈણી પરે કરે, તિહાં પાંસઠ માસ ઉજમણું કરે તેહનું, પંચ વસ્તુ પ્રકાશ પાટી પોથી પ્રતિ પંચ ઠવણી ને કવલી નોકારવાળી પૂંજણી, ચાબખા પંચવર્ણી. ૨
પંચ જાતિ ફલ પંચ પંચ જિનબિં પ્રાસાદ પંચ જાતિના દ્રવ્ય જેહ, ટાળો પંચ પ્રમાદ
Jain Education International
For Personal & Private Use Only
૨૦૧
www.jainelibrary.org