SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયલક્ષ્મીસૂરિત પાંચમની સજ્ઝાય વૈશાખ વદી પંચમી દિને, સુ સંજમ લીયે કુંથુનાથ, બહુ નર સાથ; સુ૦ જ્યેષ્ઠ શુદી પંચમી વાસરે, સુ મુગતિ પામ્યા ધર્મનાથ, શિવપુર સાથ. સુરુ ॥ ૨ ॥ શ્રાવણ શુદિ પંચચી દિને, સુ૦ જનમ્યા નમી સુરંગ, અતિ ઉછરંગ; સુ માગશર વદિ પંચમી દિને, સુ૦ સુવિધિ જન્મ સુખ સંગ, પુન્ય અભંગ. સુo II ૩ // કાર્તિક વદી પંચમી દિને, સુ સંભવ કેવળજ્ઞાનં, કરો બહુ માન; સુ દશ ક્ષેત્રે નેવું જિન સુણો, સુ૦ પંચમી દિનના કલ્યાણ, સુખનાં નિધાન. સુo II ૪ ॥ ઢાળ ચોથી ( દેશી : હાં રે મારે જોબનિયાનો લટકો દહાડા ચાર જો, નાણું રે મળશે પણ ટાણું નહી મળે રે લોલ.) હાંરે મારે જ્ઞાની ગુરુનાં વયણ સુણી હિતકાર જો, ચાર વિદ્યાધરી પંચમી વિધિએ આચરે રે લોલ; હાંરે મારે શાસનદેવને પંચ જ્ઞાન મનોહારજો, ટાળી રે આશાતના દેવવંદન સદા રે લોલ, ॥ ૧ ॥ હાંરે મારે તપ પૂરણથી ઉજમણાનો ભાવ જો, એહવે વિદ્યુત્ યોગે સુર પદવી વર્યા રે લોલ; હાંરે મારે ધર્મ મનોરથ આળસ તજતાં હોય જો, ધન્ય તે આતમ અવિલંબે કારજ કર્યા રે લોલ. ॥ ૨ ॥ Jain Education International For Personal & Private Use Only ૧૯૫ www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy