SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જ્ઞાનપંચમીનું સ્તવન ૧૯૧ ઢાળ-સિદ્ધાંતની રે, પંચ પરત વિટાંગણા; પંચ પાઠો રે, મખમલ સૂત્ર પ્રમુખ તણા પંચ દોરા રે, લેખણ પાંચ મિજાસણા'; વાસકુંપી રે, કાંબી ચારૂ વરતણા. ત્રુટક-વરતણા વારુ વળીય કવળી, પાંચ ઝીલમીલ અતિ ભલી; થાપનાચારજ પાંચ ઠવણી, મુહપત્તિ પડિપાટલી. પટસૂત્ર પાટી પંચ કોથળી, પંચચનવકારવાળિયા; ઈશારે શ્રાવક કરે પંચચી, ઉજમણો ઉજવાળીયા // ૧૭ // ઢાળ–વળી દેહરેરે, સ્નાત્ર મહોચ્છવ કીજીએ; વિત્ત સારે, દાન વળી તિહાં દીજીએ; પ્રતિમાને રે, આગળ ઢોવણ હોઈએ; પૂજનારે, જે જે ઉપગરણ જોઈએ. તૂટક–જોઈએ ઉપગરણ દેવપૂજા, કાજ કળશ ભંગાર એ; આરતી મંગળ થાળ દીવો; ધૂપધાણો સાર એ; ધનસાર કેશર અગર સુખડ, અંગલુહણા દીસ એ; પંચ પંચ સઘળી વસ્તુ ઢોવો, શક્તિયું પચવીશ એ ll૧૮ ઢાળ-પંચમીતાને રે, સાતમી સખ જમાડીએ; - રાતીજોરે, ગીત રસાળ ગવાડીએ; - ઈણ કરણીરે, કરતાં જ્ઞાન આરાધીએ; જ્ઞાન દરશનરે, ઉત્તમ કારણ સાધીએ. ગુટક–સાધીએ મારગ એણી કરણી, જ્ઞાન લહીએ નિરમળો; સુરલોકને નરલોકમાંહે, જ્ઞાન નિરમળ આગળો; અનુક્રમે કેવળજ્ઞાન પામી, શાશ્વતા સુખ તે લહે; જે કરે પંચમી તપ અખંડિત, વીરજિનવર ઈમ કહે /૧૯l ૧ વસ્તુ વિશેષ. ૨. વસ્તુ વિશેષ. ૩. પંચચી તપ કરનારા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy