SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ઢાળ બીજી પંચમી તપ વિધિ સાંભળો, જિન પામો ભવપારો રે; શ્રી અરિહંત ઈમ ઉપદિસે, ભવિયણને હિતકારો રે. ૫૦ ૧૦ જ્ઞાનપદ ભજીએ રે માગશર માહ ફાગુણ ભલા, જેઠ અશાડ વૈશાખો રે; ઈણ ખટ માસે લીજીએ, શુભ દિન સદ્ગુરુ પાસો રે. પં૦ ૧૧ દેવ જુહારીએ દેહ રે, ગીતારથ ગુરુ વંદી રે; પોથી પૂજો જ્ઞાનની, શક્તિ હોવે તો નંદી રે. ૫૦ ૧૨ બે કર જોડી ભાવછ્યું, ગુરુમુખ કરે ઉપવાસો રે; પંચમી પડિકમણું કરે, ભણે પંડિત ગુરુ પાસો રે. પં૦ ૧૩ જિણદિન પંચમી તપ કરે, તિણ દિન આરંભ ટાળો રે; પંચમી સ્તવન થઈ કહે, બ્રહ્મચર્ય પણ પાળો રે. પં૦ ૧૪ પંચ માસ લઘુ પંચમી, જાવ જીવ ઉદ્ભષ્ટિરે; પંચ વરસ પંચ માસની, પંચમી કરો શુભ દૃષ્ટિ રે ૫૦ ૧૫ ઢાળ ત્રીજી ઢાળ—હવે ભવિયણ રે, પંચમી ઉજમણું સુણો; ઘર સારું રે, વારુ ચિત્ત ખરચો ઘણો. એ અવસર રે,,આવંતા વળી દોહિલોઃ પુન્ય યોગે રે, ધન પામંતા સોહિલો. ત્રૂટક—સોહિલો વળી ધન પામતા, ધરમકાજ કિહાં વળી; પંચમી દિન ગુરુ પાસ આવી, કીજીએ કાઉસગ રળી. ત્રણ જ્ઞાન દર્શન ચરણ ટીકી, દેવ પુસ્તક પૂજીએ; થાપના પહેલી પૂજી કેશરે, સુગુરુ સેવા કીજીએ ॥ ૧૬ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy