SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ઢાળ છઠ્ઠી કરકંડુને કરું વંદના એ દેશી. - ચોવીસ દંડક વારવા ।। ચોવીશમો જિનચંદ રે પ્રગટયો પ્રાણત સ્વર્ગથી ત્રિશલા ઉર સુખકંદ રે || હુંoll ૧|| મહાવીરને કરું વંદના ૫ હુંઠા એ આંકણી ॥ હું વારી લાલ | હું વારી લાલ || || હું૦ || પંચમી ગતિને સાધવા ॥ હું ॥ પંચમ નાણ વિલાસ રે || હું॥ મહાનિશીથ સિદ્ધાંતમાં II હું ॥ પંચમી તપ પ્રકાશ રે II હું॥ ૨॥ અપરાધી પણ ઉદ્ધર્યો । હું ચંડકોશિઓ સાપ રે | હુંoll યજ્ઞ કરતાં બાંભણા II હુO II સરખા કીધા આપ રે || હું|| ૩ || દેવાનંદા બ્રાહ્મણી ।। હું૦ || ઋષભદત્ત વલી વિષ્ર રે || હું બ્યાસી દિવસ સંબંધથી હું∞ ॥ કામિત પૂર્યો ક્ષિપ્ર રે II હું॥ ૪॥ "I Jain Education International જ્ઞાનપદ ભજીએ રે પી કર્મરોગને ટાલવા II હું । સવિ ઔષધનો જાણ રે | હું || આદર્યા મેં આશા ધરી હું મુજ ઉપર હિત આણ રે II હું શ્રી વિજયસિંહસૂરીશનો | હું॥ સત્યવિજય પન્યાસ રે || હું શિષ્ય કપૂરવિજય કવિ II હુંા ચંદકિરણ જસ જાસ રે હુંo॥ ૬॥ પાસ પંચાસરા સાનિધે II હુંo II ખિમાવિજય ગુરુ નામ રે II હું જિનવિજય કહે મુજ હજો II હું। પંચમી તપ પરિણામ રે હુંolell કળશ ઈમ વીર લાયક વિશ્વનાયક, સિદ્ધિદાયક સંસ્તવ્યો ।। પંચમી તપ સંસ્તવન ટોડર, ગ્રંથી જિનકંઠે ઠવ્યો પુણ્ય પાટણ ક્ષેત્રમાંહે, સત્તર ત્રાણું સંવત્સરે // શ્રી પાર્શ્વ જન્મકલ્યાણ દિવસે, સકલ ભવિ મંગલ કરે ।।૧।।ઇતિ।। For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy