________________
શ્રી જ્ઞાનપંચમીનું મોટું સ્તવન
૧૮૭ ભક્તયોગી થયા સંજમી રે, પાલે વ્રત ખકાય // તo // ગુણમંજરી જિનચંદ્રને રે, પરણાવે નિજ તાય છે તo ll ૫ // સુખ વિલસી થઈ સાધવી રે, વૈજયંતે દોય દેવ // તo | વરદત્ત પણ ઉપનો રે, જિહાં સીમંધર દેવ // તoll ૬ // અમરસેન રાજા ઘરે રે, ગુણવંત નારી પેટ / 10 // લક્ષણ લક્ષિત રાયને રે, પુણ્ય કીધો ભેટ // તવ // / સુરસેન રાજા થયો રે, સો કન્યા ભરતાર // તo // સીમંધર સામી કને રે, સુણી પંચમી અધિકાર // તo / ૮ // તિહાં પણ તે તપ આદર્યું રે, લોકસહિત ભૂપાલ // તo / દશ હજાર વરસાં લગે રે, પાળે રાજ્ય ઉદાર // તવ // ૯ll ચાર મહાવ્રત ચોપશુ રે, શ્રી જિનવરની પાસ / 10 // કેવલધર મુક્તિ ગયા રે, સાદિ અનંત નિવાસ / 10 // ૧all રમણી વિજય શુભાપુરી રે, જંબુ વિદેહ મઝાર // તવ / - અમરસિંહ મહીપાલનેરે, અમરાવતી ઘરનાર // તo // ૧૧ // વૈજયંત થકી ચલી રે, ગુણમંજરીનો જીવ // તo // માનસસરે જેમ હંસલો રે, નામ ધર્યું સુગ્રીવ // તo // ૧૨ // વીશે વરસે રાજવી રે, સહસ ચોરાસી પુત્ર / 10 // લાખ પૂરવ સમતા ધરે રે કેવલજ્ઞાન પવિત્ર // તo // ૧૩ // પંચમી તપ મહિમા વિષે રે, ભાખે નિજ અધિકાર // તવ // જેણે જેહથી શિવપદ લહ્યું રે, તેને તસ ઉપકાર // તo / ૧૪ //
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org