SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ જ્ઞાનપદ ભજીએ રે ત્રુટક-બાર વાસર કોઈ મુનિને, વાયણા દીધી નહીં અશુભ ધ્યાને આયુ પૂરી, ભૂપ તુજ નંદન સહી // જ્ઞાન વિરાધન મૂઢ જડપણું, કોઢની વેદન લહી II વૃદ્ધ બાંધવ માન સરવર, હંસગતિ પામ્યો સહી || ૮ || ઢાલ-વરદત્તને રે, જાતિ સ્મરણ ઉપસ્યું ॥ ભવ દીઠો રે, ગુરૂ પ્રણમી કહે શુભ મનો ।। ધન્ય ગુરુજી રે, જ્ઞાન જગત્રય દીવડો ।। ગુણ અવગુણ રે, ભાસન જે જગ પરવડો / ૯ / ત્રુટક-જ્ઞાનપાવન સિદ્ધિ સાધન, જ્ઞાન કહો કેમ આવડે ।। ગુરુ કહે તપથી પાપ નાસે, ટાઢ જેમ ઘન તાવડે II ભૂપ પભણે પુત્રને પ્રભુ, તપની શક્તિ ન એવડી ।। ગુરુ કહે પંચમી તપ આરાધો સંપદા લ્યો બેવડી ।। ૧૦ || ઢાળ પાંચમી ।। મેંદી રંગ લાગ્યો – એ દેશી ।। સદ્ગુરુ વયણ સુધારશે રે, ભેદી સાતે ધાત ।। તપશું રંગ લાગ્યો ગુણમંજરી વરદત્તનો રે, નાઠો રોગ મિથ્યાત II ત૦ | ૧ || પંચમી તપ મહિમા ઘણો રે, પ્રસર્યો મહીયલમાંહી || તO || કન્યા સહસ સયંવરા રે, વરદત્ત પરણ્યો ત્યાંહી || તO || ૨|| ભૂપે કીધો પાટવી રે, આપ થયો મુનિભૂપ ॥ તo II ભીમ કાંત ગુણે કરી રે, વરદત્ત રિવ શિશ રૂપ II તo | ૩ | રાજરમા રમણી તણા રે, ભોગવે ભોગ અખંડ | તળે || વરસે વરસે ઉજવે રે, પંચમી તેજ પ્રચંડ ॥ તo || ૪ || Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy