SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જ્ઞાનપંચમીનું મોટું સ્તવન ૧૮૫ ત્રુટક-પ્રાસાદ પ્રતિમા તાસ ભૂષણ, કેસર ચંદન ડાબલી / વાસકુંપી વાલાફેંચી, અંગલુહણા છાબડી // કલશ થાલી મંગલ દીવો, આરતિ ને ધૂપણાં // ચરવલા મુહપત્તિ સામીવચ્છલ, નોકારવાલી થાપના / ૨ / ઢાળ-જ્ઞાન દરિસણ રે, ચરણનાં સાધન જે કહ્યાં // તપ સંયુત રે, ગુણમંજરીએ સદહ્યાં // નૃપ પૂછે રે, વરદત્ત કુંઅરને અંગરે // રોગ ઉપનો રે, કવણ કરમના ભંગરે / ૩ // ગુટક-મુનિરાજ ભાખે જંબુદ્વીપે, ભરત સિંહપુર ગામ એ // વ્યવહારી વસુ તાસ નંદન, વસુસાર વસુદેવ નામ એ // વનમાંહે રમતાં દોય બંધવ, પુણ્યભોગે ગુરુ મળ્યા છે વૈરાગ્ય પામી ભોગ વામી, ધર્મ ધામી સંચર્યા // ૪ / ઢાલ-લઘુ બાંધવ રે, ગુણવંત ગુરુ પદવી લહે // પણસય મુનિને રે, સારણ વારણ નિત દિએ // . કર્મયોગે રે, અશુભ ઉદય થયો અદા // સંથારે રે, પોરિસી ભણી પોઢ્યા યદા //પ/l ત્રુટક- સર્વઘાતિ નિંદ વ્યાપી, સાધુ માગે વાયણા // * ઊંઘમાં અંતરાય થાતાં, સૂરિ હુઆ દૂમણા // જ્ઞાન ઉપર દ્વેષ જાગ્યો, લાગ્યો મિથ્યા ભૂતડો // પુણ્ય અમૃત ઢોળી નાંખ્યું, ભર્યો પાપણો ઘડો // ૬ / ઢાલ-મન ચિંતવે રે, કાં મુજ લાગ્યું પાપ રે // શ્રુત અભ્યાસો રે, તો એવડો સંતાપ રે / મુજ બાંધવ રે, ભોયણ સયણ સુખે કરે / મૂરખના રે, આઠ ગુણ મુખ ઉચ્ચરે / ૭ // Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy