________________
૧૮૩
શ્રી જ્ઞાનપંચમીનું મોટું સ્તવન જ્ઞાન વિરાધન પરભવે રે, મૂરખ પર આધીન / રોગે પીડયા ટળવળે રે, દીસે દુ:ખીયા દીનરે // પ્રાd l/૧all જ્ઞાન સાર સંસારમાં રે, જ્ઞાન પરમ સુખ હેત // જ્ઞાન વિના જગ જીવડા રે, ન લહે તત્ત્વ સંકેત રે // પ્રાd /૧૧ શ્રેષ્ઠી પૂછે અણીદને રે, ભાખો કરુણાવંત / ગુણમંજરી મુજ અંગજા રે, કવણ કર્મ વિરતંત રે // પ્રાવ // ૧૨//
ઢાળ ત્રીજી
| (સુરતી મહિનાની દેશી) ધાતકી ખંડના ભરતમાં, ખેટક નયર સુઠામ // વ્યવહારી જિનદેવ છે, ઘણી સુંદરી નામ // ૧ // અંગજ પાંચ સોહામણા, પુત્રી ચતુરા ચાર // પંડિત પાસે શીખવા, તાતે મૂક્યા કુમાર / ૨ // બાળ સ્વભાવે રમત, કરતાં દહાડા જાય // પંડિત મારે ત્યારે, મા આગલ કહે આય // ૩ // સુંદરી શંખિણી શીખવે, ભણવાનું નહીં કામ // પંડ્યો આવે તેડવા, તો તસ હણજો તામ // ૪ / પાટી ખડિયા લેખણ, બાળી કીધાં રાખl શઠને વિદ્યા નવિ રુચે, જેમ કરહાને દ્રાખ // ૧ // પાડા પર મોટા થયા, કન્યા ન દીયે કોય ! શેઠ કહે સુણ સુંદરી, એ તુજ કરણી જોય // ૬ / ત્રટકી ભાખે ભામિની, બેટા બાપના હોય છે પુત્રી હોયે માતની, જાણે છે સૌ કોય // ૭ /
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org