SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ જ્ઞાનપદ ભજીએ રે પ્રેમે પૂછે પરખદા રે, પ્રણમી જગગુરુ પાય // ગુણમંજરી વરદત્તનો રે, કરો અધિકાર પસાયો રે // ભO //holl ઢાળ બીજી (કપૂર હોય અતિ ઉજળો રે - એ દેશી) . જંબૂદ્વીપના ભરતમાં રે, નાર પદમપુર ખાસ // અજિતસેન રાજા તિહાં રે, રાણી યશોમતી તાસ રે. પ્રાણી // આરાધો વર જ્ઞાન, એહ જ મુક્તિ નિદાન રે પ્રાણીd l/૧ વરદા કુંવર તેહનો રે, વિનાદિક ગુણવંત / પિતાએ ભણવા મૂકીઓ રે, આઠ વરસ જબ હુંત રે પ્રાd //ર/l. પંડિત યત્ન કરે ઘણો રે છાત્ર ભણાવણ હેત // અક્ષર એક ન આવડે રે, ગ્રંથતણી શી ચેત રે | પ્રાd all કોટે વ્યાપી હડી રે, રાજા રાણી સચિંત / શ્રેષ્ઠી તેહી જ નયરમાં રે, સિંહદાસ ધનવંત રે // પ્રાd III કપૂરતિલકા ગેહિની રે, શીલે શોભિત અંગ // ગુણમંજરી તસ બેટડી રે, મુંગી રોગે ચંગ રે // પ્રા. //પ/l સોળ વરસની સા થઈ રે, પામી યૌવન વેશ // દુર્ભગ પણ પરણે નહીં રે, માતપિતા ધરે ખેદ રે // પ્રા) IlEll તેણે અવસરે ઉદ્યાનમાં રે, વિજયસેન ગણધાર / જ્ઞાન યણ રયણાય રે, ચરણ કરણ વ્રતધાર રે / પ્રાd lol વનપાલકે ભૂપાલને રે, દીધ વધાઈ જામ // ચતુરંગી સેના સજી રે, વંદન જાવે તામરે / પ્રા. ll ૮ / ધર્મદેશના સાંભલે રે, પુરજન સહિત નરેશ // વિકસિત નયણ વદન મુદા રે, નહિ પ્રમાદ પ્રવેશ રે // પ્રાવ લા/ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy