________________
૧૮૧
શ્રી જ્ઞાનપંચમીનું મોટું સ્તવન
શ્રી જ્ઞાનપંચમીનું મોટું સ્તવન (૧)
| (પુણ્ય પ્રશંસીયે, એ દેશી) સુત સિદ્ધારથ ભૂપનો રે, સિદ્ધારથ ભગવાન // બારહ પરખદા આગલે રે, ભાખે શ્રી વર્ધમાન રે ૧// ભવિયણ ચિત્ત ધરો, મન વચ કાય અમાયો રે // જ્ઞાન ભગતિ કરો એ આંકણી ગુણ અનંત આતમતણા રે, મુખ્યપણે તિહાં દોય // તેમાં પણ જ્ઞાન જ વડું રે, જિણથી દંસણ હોય રે ભ0 //ર/ શાને ચારિત્ર ગુણ વધે રે, શાને ઉદ્યોત સહાય // જ્ઞાને થિવિરપણું લહે રે, આચારજ ઉવજઝાય રે // ભo all જ્ઞાની શ્વાસોશ્વાસમાં રે, કઠિણ કરમ કરે નાશ // વહિન જેમ ઈધણ કહે રે, ક્ષણમાં જ્યોતિ પ્રકાશ રે Iભoll પ્રથમ જ્ઞાન પછે દયા રે, સંવર મોહ વિનાશ // ગુણઠાણગ પગથાલીયે રે, જેમ ચઢે મોક્ષ આવાસો રે Iભoll પો મઈ સુઆ ઓહિ મણપજવા રે, પંચમ કેવલજ્ઞાન // ચઉ મુંગા શ્રત એક છે રે, સ્વપર પ્રકાશ નિદાન રે Iભoll / તેહનાં સાધન જે કહ્યાં રે, પાટી પુસ્તક આદિ / લખે લખાવે સાચવે રે, ધમ ધરી અપ્રમાદો રે // ભ0 / 9 ત્રિવિધ આશાતના જે કરે રે, ભણતાં કરે અંતરાય / અંધા બહેરા બોબડા રે, મુંગા પાંગુલા થાય રે / ભ૦ // ૮ ભણતાં ગણતાં ન આવડે રે, ન મળે વલ્લભ ચીજ // ગુણમંજરી વરદત્ત પરે રે, જ્ઞાનવિરાધન બીજ રે // ભo ell
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org