SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ પંડિત શ્રી વીરવિજયકૃત પિસ્તાલીશ આગમની પૂજામાંથી સાતમી પૂજાનું ગીત // રાંગ વસંત ફાગ / વીરકુમારની વાતડી, કેને કહિયે // એ દેશી // આગમની આશાતના નવિ કરિયે, નવિ કરિયે રે નવિ કરિયે, શ્રુત ભક્તિ સદા અનુસરિયે, શક્તિ અનુસાર // આગ0 // ૧// જ્ઞાન વિરાધક પ્રાણિયા મતિ હીના, તે તો પરભવ દુઃખિયા દીના // ભરે પેટ તે પર આધીના, નીચ કુલ અવતાર // આo // ૨ // અંધા લૂલા પગલા પિંડરોગી, જનમ્યા ને માતવિયોગી / સંતાપ ઘણો ને ભોગી, યોગી અવતાર // આo // ૩ // મંગા ને વલી બોબડા ધનહીના, પ્રિયા પુત્ર વિયોગે લીના / મૂરખ અવિવેકે ભીના, જાણે રણનું રોઝ // આO // ૪ // જ્ઞાનતણી આશાતના કરી દૂરે, જિન ભક્તિ કરો ભરપૂરે / રહો શ્રી શુભવીર હજૂરે, સુખમાંહે મગન // આo // ૫ // / ઈતિ સપ્તમી નૈવેદ્ય પૂજા સમાપ્તા // ૭ / Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy