SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ જ્ઞાનપદ ભજીએ રે ઢાળ બીજી તુમ ચિલ્વન ચંદ આનંદ લાલ, તારે દરિસણકી બલિહારી - એ રાગ) જિનાજ્ઞાન સકલ આધાર સાર, નમું નિત નિત બે કર જોરી જિ0 ૧ ભક્ષ્ય અભક્ષ્ય ન જે વિનુ જાને, પેય અપેય ન ધારી. જિ. ૨ કૃત્ય અકૃત્ય ન દેખે જે વિનુ, દેવગુરુ શુદ્ધિકારી, જિ. ૩ * જ્ઞાન વિના સંજમ નવિ હોવે, આગમ વચન નિહારી, જિઓ ૪ જ્ઞાનને વંદો જ્ઞાન મ નિંદો, (જ્ઞાની) શિવસુખના અધિકારી, જિ. ૫ સકળ ક્રિયાનું મૂળ છે શ્રદ્ધા, (એ તો) શ્રદ્ધા મૂલ વિહારી. જિઓ ૬ તે વિનુ કેસે રહું ક્ષણ એક, (નમું) ભૂતલ મસ્તક ધારી. જિO ૭ પંચ જ્ઞાનમાં જેહ સદાગમ, સ્વપર પ્રકાશનકારી. જિ. ૮ દીપક રવિ શશિ મેઘ પર તે, જગ જીવવ ઉપગારી. જિઓ ૯ લોકઉર્ધ્વ અધ તિર્ય જ્યોતિષ, સુર શિવ દર્પણ ધારી, જિ. ૧૦ લોકાલોક પ્રગટ સવિ જેહથી (તેહ) આગમ શુદ્ધિ અમારી. જિ. ૧૧ ઢાળ ત્રીજી રાગ કાનડો (અવસર બેહર બેહર નહીં આવે. - એ ચાલ.) ચેતન જ્ઞાન સ્વભાવ ક્યું ધ્યાવે, ૨૦ જ્ઞાનાવરણી કર્મ જીયાને, ક્ષય ઉપશમ જો પાવે. ૨૦ ૧ જ્ઞાન હુવે તબ એહી આતમ, અબોધપણું સવિ જાવે. ૨૦ ૨ વીર જિણંદ વાણી રસ પાની, સંજસ મહોદય પાવે. ૨૦ ૩ બુદ્ધિ ગંભીર વરે શિવકમળા, અમલ વિપુલ સુખ પાવે. ૨૦ ૪ ઇતિ સપ્તમી પૂજા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy