________________
૧૭૨
જ્ઞાનપદ ભજીએ રે શ્રી યશોવિજયોપાધ્યાયાદિ વિરચિત નવપદની પૂજામાંથી
સમ્યમ્ જ્ઞાનપદ પૂજા
// કાવ્ય, ઈદ્રવજા વૃત્ત... II અનાણ સંમોહ તમોહરસ્સ; નમો નમો નાણ દિવાયર //
// ભુજંગ પ્રયાત વૃત્તમ્ // હોયે જેહથી જ્ઞાન શુદ્ધ પ્રબોધે, યથાવર્ણ નાસે વિચિત્રાવબોધે | તેણે જાણીએ વસ્તુ પદ્રવ્ય ભાવા, ન હુયે વિતસ્થા(વાદ)નિજેચ્છા
સ્વભાવો // ૧ // હોયે પંચ મત્યાદિ સુજ્ઞાન ભેદ, ગુwાસ્તિથી યોગ્યતા તેહ વેદ // વળી જોય હેય ઉપાદેય રૂપે લહે, ચિત્તમાં જેમ ધ્રાંત પ્રદીપે /રા
ઢાળ
// ઉલાલાની દેશી // * ભવ્ય ! નમો ગુણ જ્ઞાનને, સ્વાર પ્રકાશક ભાવેજી // પરજાય ધર્મ અનંતતા, ભેદભેદ સ્વભાવેજી // ૧ //
ઉલાલો જે મુખ્ય પરિણતિ, સકલ જ્ઞાયક, બોધભાવ વિલચ્છના // મતિ આદિ પંચ પ્રકાર, નિર્મલ, સિદ્ધસાધન લચ્છના // સ્યાદ્વાદ સંગી, તત્ત્વરંગી, પ્રથમ ભેદભેદતા //. સવિકલ્પ ને, અવિકલ્પ વસ્તુ, સકલ સંશય છેદતા // ૨ /
ઢાળ
_/ શ્રીપાલના રાસની દેશી / ભક્ષ્યાભઢ્ય ન જે વિણ લહિયે, પેય અપેય વિચાર // કૃત્ય અકૃત્ય ન જે વિણ લહિયે, જ્ઞાન તે સકલ આધાર રેલવે
// સિ0 ૩૧ //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org