SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુત જ્ઞાનપદ પૂજા દોહા પાપ તાપકે હરણકો, ચંદન સમ શ્રુતજ્ઞાન ॥ શ્રુત અનુભવ રસ રાચીએ, માચીયે જિન ગુણ તાન ॥૧॥ ઈગુણવીશ (૧૯) પદ પૂજીએ, જિનવર વચન અભંગ ॥ તીર્થંકર પદ ભવિ લહે, છાર કુમતિકો સંગ ॥ ૨ ॥ ઢાળ Jain Education International // રાગ-શ્યામ કલ્યાણ ॥ (શ્રી રાધેરાણી દે ડારો ને, વાંસી હમારી શ્રી રાધે એદેશી) શ્રી ચિદાનંદ વિડારોને, કુમતિ જો મેરી શ્રી એ આંકણી ॥ દુષમ કાલમે કુમતિ અંધેરો, પ્રગટ કરે સબ ચોરી શ્રી૦૧ બત્તીસ દોષરહિત શ્રુત વાંચે, આઠ ગુણે કરી જોરી શ્રીર અરિહંત ગણધર ભાષિત નીકો, શ્રુત કેવળી બલ ફોરી શ્રીIIII પ્રત્યેકબુદ્ધ દશ પૂરવધર, શ્રુત હરે ભવકોરી શ્રીol૪ આઠ આચાર જો કાલાદિક હૈ, સાથે કરમકી ચોરી શ્રી પ ચારોહિ અનુયોગ ગુરુગમ વાંચે, ટૂટ કુપંથકી દોરી શ્રીદ ચૌદ ભેદ શ્રુત વીશ ભેદ હે, અંગ પયન્ના કોરી શ્રીollell રત્નચૂડ નૃપ એ પદ સેવી, આતમ જિનપદ હોરી શ્રી૦૮ // ઈતિ એકોનવિંશતિ પૂજા || ૧૯ || ૧૭૧ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy