________________
૧૬૬
જ્ઞાનપદ ભજીએ રે . રાચે ન જૂઠ કિરિયા કરી રે લાલ, જ્ઞાનવંત જુવો યુક્તિ રે / હુંall જૂઠ સાચ આતમજ્ઞાનથી રે લાલ, પરખે નિજ નિજ વ્યક્તિ રે
_/ હુંovo // પ //. પાંચ ભેદ છે જ્ઞાનના રે લાલ, તેહ આરાધે જેહ રે // હુંo || સાગરચંદ પરે પ્રભુ હુવે રે લાલ, સૌભાગ્યલક્ષ્મી ગુણંગેહ રે.
/ પ્ર0 // ૬ // | // ઈતિ અભિનવ જ્ઞાનપદ પૂજા અષ્ટાદશી // ૧૮ //
શ્રુતપદ પૂજા
દોહા વક્તા શ્રોતા યોગથી, શ્રુત અનુભવ રસ પીન // ધ્યાતા ધ્યેયની એકતા, જયજય કૃત સુખ લીન // ૧ //
ઢાળ (અવિનાશીની સેજડીએ રંગ, લાગ્યો મારી સજની જી રે) - / એ દેશી શ્રુતપદ નિમિયે ભાવે ભવિયા ! શ્રત છે જગત આધાર જી // દુસમ રજની સમયે સાચો, શ્રત દીપક વ્યવહાર
// શ્રુતપદનામિયજી / એ આંકણી // ૧ // બત્રીશ દોષ રહિત પ્રભુ આગમ, આઠ ગુણે કરી ભરિયુંજી // અર્થથી અરિહંતજીએ પ્રકાશ્ય, સૂત્રથી ગણધર રચિયું
// શુo // ૨ / ગણધર પ્રત્યેકબુદ્ધ ગુંથું, શ્રુતકેવલી દશપૂર્વીજી // સૂત્ર રાજા સમ અર્થ પ્રધાન છે, અનુયોગ ચારની ઉવ!
// શુ0 // ૩ //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org