SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવ જ્ઞાનપદ પૂજા દોહા જ્ઞાનવૃક્ષ સેવો ભવિક, ચારિત્ર સમકિત મૂલ II અજર અમર પદ ફલ લહો, જિનવર પદવી ફલ ||૧|| ઢાળ (કોઈ લો પર્વત ધલો રે લોલ ।। એ દેશી II) અભિનવજ્ઞાન ભણો મુદા રે લાલ, મૂકી પ્રમાદ વિભાવ રે; હું વારી લાલ ।। બુદ્ધિના આઠ ગુણ ધારિયે રે લાલ, આઠ દોષનો અભાવ રે ।। હું વારી લાલ, પ્રણમો પદ અઢારમું રે લાલ ॥ એ આંકણી ।। ૧ ।। દેશારાધક કિરિયા કહી રે લાલ, સર્વારાધક જ્ઞાન હૈ | હું ॥ મુહૂર્તાદિક કિરિયા કરે રે લાલ, નિરંતર અનુભવ જ્ઞાન રે || હું પ્ર૦ | ૨ | જ્ઞાનરહિત કિરિયા કરે રે લાલ, કિરિયારહિત જે જ્ઞાન રે || હું અંતર ખઆ રવિ જિસ્યો રે લાલ, ષોડશકની એ વાણ રે || હું×o || ૩ || છઠ્ઠ અઠ્ઠમાદિક તપે કરી રે લાલ, અજ્ઞાની જે શુદ્ધ રે || હું II તેહથી અનંત ગુણી શુદ્ધતા રે લાલ, જ્ઞાની પ્રગટપણે લદ્ધ રે || હુંo×o || ૪ || Jain Education International ૧૬૫ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy