________________
૧૬૪
જ્ઞાનપદ ભજીએ રે. શ્રી વિજયલક્ષ્મીસૂરિકૃત વીશસ્થાનક પૂજામાંથી
જ્ઞાનપદ પૂજા
દોહા અધ્યાતમ શાને કરી, વિઘટે ભવભ્રમભીતિ સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમો નમો જ્ઞાનની રીતિ /૧l
ઢાળ (અરણિક મુનિવર ચાલ્યા ગોચરી ll એ દેશી I) જ્ઞાનપદ ભજિએ રે જગત સુકર, પાંચ એકાવન ભેદ રે // સમ્યગ જ્ઞાન જે જિનવરે ભાખિયો, જડતા જનની ઉચ્છેદે રે //
// જ્ઞાન// ૧ // એ આંકણી || ભક્યાભઢ્ય વિવેચન પરગડો, ક્ષીર નીર જેમ હંસો રે // ભાગ અનંતમો રે અક્ષરનો સદા, અપ્રતિપાતિ પ્રકાશ્યો રે //જ્ઞાoll/ મનથી ન જાણે રે કુંભકરણ વિધિ, તેહથી કુંભ કિમ થાશે રે // જ્ઞાન દયાથી રે પ્રથમ છે નિયમા, સદસદ્ભાવ વિકાસે રે IIણાવ્યllall કંચન નાણું રે લોચનવંત લહે, અંધો અંધ પલાય રે // એકાંતવાદી રે તત્ત્વ પામે નહી, સ્યાદ્વાદ રસ સમુદાય રે શિoll જ્ઞાન ભર્યા ભરતાદિક ભવ તર્યા, જ્ઞાન સકલ ગુણ મૂળ રે / જ્ઞાની જ્ઞાનતણી પરિણતિ થકી, પામે ભવજલ ફલ રે / જ્ઞા//પ/l અલ્પાગમ જઈ ઉગ્ર વિહાર કરે, વિચરે ઉદ્યમવંત રે // ઉપદેશમાલામાં કિરિયા તેહની, કાયક્લેશ સ હું રે /જ્ઞિollell જયંત ભૂપો રે જ્ઞાન આરાધતો, તીર્થકર પદ પામે રે / રવિ શશી મેહ પર જ્ઞાન અનંત ગણી, સૌભાગ્યલક્ષ્મી હિતકામે રે
// જ્ઞાનIlol // ઈતિ જ્ઞાનપદ પૂજા અષ્ટમી ! ૮ //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org