________________
અભિનવ જ્ઞાનપદ પૂજા
૧૬૭ જેટલા અક્ષર શ્રુતના ભણાવે, તેટલા વર્ષ હજારજી // સ્વર્ગનાં સુખ અનંતા વિલસે, પામે ભવજલ પાર / શુo ll ll કેવલથી વાચકતા માટે, છે સુઅનાણ સમયૂજી // શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાનને જાણે, કેવલી જેમ પયસ્થ / શુ0 // પ // કાલ વિનય પ્રમુખ છે અડવિધ, સૂત્રે જ્ઞાનાચારજી // શ્રુતજ્ઞાનીનો વિનય ન સેવે, તો થાયે અતિચાર // શુ0 // ૬ / ચઉદ ભેદે શ્રુત વીશ ભેદ ને, સૂત્ર પિસ્તાલીશ ભેદેજી // રત્નચૂડ આરાધતો અરિહા, સૌભાગ્ય લક્ષ્મી સુખ વેદ
// શ્ર 2 // 9 // / ઈતિ શ્રુતપદ પૂજા એકોવિંશતિ // ૧૯ //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org